ડીસા રૂરલ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ ડિઝાયર ગાડી તથા પાયલોટીંગ ની સ્વીફ્ટ ગાડી પકડતી એલ.સી.બી.બનાસકાંઠા.

0
253

*બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી પ્રદીપ શેજુળ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા

*શ્રી પી.એલ. વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બીના માર્ગદશન મુજબ પો.સ.ઇ. એન.એન.પરમાર તથા સ્ટાફના પ્રવિણસિંહ, નરેશભાઈ, મહેશભાઈ, જયપાલસિંહ, ભરતભાઇ, મિલનદાસ, ધેગાજી, પ્રવીણભાઈ, રમેશભાઈ* ની ટીમેં ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે નાકાબંધી કરી ભોયણ પાસે સ્વીફ્ટ ડિઝાયર ગાડી નં. *GJ-18-BD-6012* પકડી જે ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશીદારૂ તથા બિયરની કુલ *બોટલ નંગ-466 કી.રૂ 1,16,200/- નો ચાલક ગાડી મૂકી ભાગી ગયેલ મહેન્દ્રસિંહ રહે.ઉદેપુર અને બાજુમાં બેઠેલ ઈસમ નિબારામ નવારામ રબારી રહે.મડાર તથા દારૂની ગાડીનું પાયલોટીંગ કરતી ગાડી સ્વીફ્ટ GJ01-RF-6679ની જેનો ચાલક અરવિદસિંહ નારયણસિંહ રાઠોડ રહે. ઉદેપુર તથા મોબાઈલ નગ.2 કિ. રૂ.10,000/- તથા બન્ને ગાડીની કિ.રૂ. 10,00,000/- એમ કુલ મુદામાલ કિ.રૂ.11,26,200/-* મળી આવેલ સદરે વિરુદ્ધમાં ડીસા રૂરલ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here