જામનગરના વણિક વૃધ્ધને રાજકોટમાં હનીટ્રેપ’માં ફસાવી હત્યાઃ ત્રણ ઝડપાયા

0
83
WWW.NEWSGONDAL.COM

મુળ અમદાવાદની ગાયત્રીબા જાડેજાના રૈયાધાર શાંતિનગરના ફલેટમાં બનાવઃ તેની વિરમગામની બહેનપણી વણકર યુવતિ વંદના ઉર્ફ વંસીકાએ જામનગરના કિરીટભાઇ મહેતા (ઉ.૬૫)ને મોજમજા માટે રાજકોટ બોલાવ્યાઃ વંદના અને કિરીટભાઇ રૂમમાં હતાં ત્યારે જ પ્લાન મુજબ અલી અને યાસીને આવી વિડીયો ઉતાર્યોઃ અલીએ ‘તું મારી પત્નિ સાથે શું કરે છે? બોલાવ તારા ઘરનાને એટલે ખબર પડે’ કહી લાફા મારતાં વૃધ્ધ પડી ગયા અને મોત નિપજ્યું: યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી આદરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here