બાબરા તાલુકાના કરિયાણા ગામે નવમો સમુહલગ્નોત્સવ યોજાયો જેમાં ૨૧ નવદંપતિઅે પ્રભુતામાં પગલાં પાડ્યા

0
6507


બાબરા તાલુકા ના કરીયાણા ગામે નેસડીયા હનુમાનજીની જગ્યામાં નવમો સમુહલગ્નોત્સવ માં ૨૧ નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા જેમા નેસડીયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી રતનદાસ બાપુ આયોજીત નવમો સમુહલગ્નોત્સવ માં બાવન ગામના સમસ્ત તળબદા કોળી જ્ઞાતી તરફથી આયોજન કરવામા આવીયુહતુ તેમાં નેસડીયા હનુમાનજી ની જગ્યા ના પુજારી શ્રી રતનદાસ બંસીદાસ ગોડલીયા તરફથી ૨૧ નવાદંપતી યુગલો ને કન્યાદાન મા ચાદિની ગાય તેમજ નાક ની ચુક તેમજ પગમા પેરવા ની માચંલીયુ નુ દાન આપવામા આવીયુહતુ ત્યારબાદ કોળી સમાજ ના આગેવાનો સમાજ સેવકો શ્રી ધીરૂભાઈ વાહાણી કલોરાણા તેમજ પરશોતમભાઈ ભાલીયા નાનીકુંડળ તેમજ અંનગણીત સમાજ ના આગેવાનો ઉપસ્થી રહીયાહતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here