ગોંડલમાં કેન્ડલ માર્ચ સાથે શહિદોને શ્રધ્ધાંજલી

0
40

                          ગોંડલઃ જનસેવા યુવક મંડળ દ્વારા જમ્મુ-કાશ્મીર ખાતે સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકવાદી હુમલા ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી અને જેલ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે કેન્ડલ માર્ચ યોજી શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી અને ભારત સરકાર આતંકવાદીઓને આતંકવાદીઓની ભાષામાં જ જવાબ આપી દેશદાઝ બતાવશે તેવુ જણાવી બે મિનીટનું મૌન પાળ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here