ગોંડલ માર્કેટ યાર્ડમાં ધંધાનું રોજ પણ મળતું નથી વેપારીઓ,કમીશન એજન્ટો નવરાધૂપ થઇ બેઠા છે…!

167
629

મગફળીની ખરીદી સરકારે કરતા મજૂરોમાં પણ મંદીનો માહોલઃ માત્ર ૩૦ મીલો જ ચાલુ

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકાર દ્વારા કરાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડના કમીશન એજન્ટો, વેપારીઓ ઓઇલ મીલો મજૂરોમાં મંદીનો માહોલ સર્જાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડના આશરે પ૦૦ વેપારી તથા કમીશન એજન્ટોને માર્કેટીંગ યાર્ડમાં ધંધાનું  રોજ પણ મળતુ નથી અને નવરાધુપ થઇ બેઠા છે. એક બાજુ દુષ્કાળ  અને દુષ્કાળમાં અધિક માસ સમાન સરકારની માલ ખરીદી કરી સંગ્રહ કરવાની નીતિથી માર્કેટીંગ યાર્ડના કામકાજ ઠબ થઇ ગયા છે. અને ગોંડલમાં એક સમયે ૧પ૦ ઓઇલ મીલો હતી તેમાં હવે અત્યારે માત્ર ૩૦ મીલો જ ચાલુ છે અકીલા અને ચાલુ રાખવા માટે પુરતો માલ (મગફળી) મળતી નથી હાલ આ ગોંડલની  મીલોમાં દૈનિક પ૦,૦૦૦ ગુણી મગફળીની જરૂરીયાત સામે માર્કેટીંગ યાર્ડ અને દરરોજ ૮ થી ૧૦ હજાર ગુણીની આવક છે. જેમાં મીલરોને ૮ કલાક મીલ ચાલુ  રાખી શકતા નથી જયારે બાકીની મગફળી ટેકાનાં ભાવમાં સરકાર લઇને સંગ્રહ કરે છે જેથી મીલો, મજૂરો, વેપારી, કમીશન એજન્ટો વગેરેનાં ધંધામાં ગ્રહણ  લાગી ગયુ છે.

167 COMMENTS

 1. [url=https://erieinsurance.us.com/]best car insurance company[/url] [url=https://thegeneralinsurance.us.com/]compare auto insurance quotes[/url] [url=https://usaainsurance.us.com/]usaa insurance company[/url] [url=https://progressiveinsurance.us.com/]progressive car insurance quote[/url] [url=https://safeauto.us.com/]safe auto[/url] [url=https://autoowners.us.com/]auto owners[/url] [url=https://autoinsurance2019.us.org/]farmers auto insurance[/url] [url=https://carinsurance2019.us.com/]car insurance quote[/url] [url=https://elephantinsurance.us.com/]responsive auto insurance[/url] [url=https://acceptanceinsurance.us.com/]e insurance quotes[/url]

 2. Greetings from Los angeles! I’m bored to tears at work so I
  decided to browse your site on my iphone during lunch break.
  I love the information you provide here and can’t wait to take a look when I get home.
  I’m shocked at how quick your blog loaded on my mobile ..
  I’m not even using WIFI, just 3G .. Anyhow, amazing site!

 3. Modular Kitchens have changed the idea of kitchen nowadays since it has provided household females with a comfortable yet an elegant place through which they may devote their quality time and space.

 4. You can certainly see your enthusiasm within the work you write. The world hopes for more passionate writers like you who aren at afraid to mention how they believe. At all times follow your heart.

 5. This awesome blog is no doubt interesting and also factual. I have picked up a bunch of handy tips out of it. I ad love to visit it over and over again. Thanks a bunch!

 6. Very nice post. I just stumbled upon your blog and wanted to say that I ave truly enjoyed surfing around your blog posts. In any case I all be subscribing to your feed and I hope you write again soon!

 7. Wonderful post however , I was wanting to know if you could write a litte more on this subject? I ad be very grateful if you could elaborate a little bit further. Appreciate it!

 8. Wow that was odd. I just wrote an incredibly long comment but after I clicked submit my comment didn at show up. Grrrr well I am not writing all that over again. Anyway, just wanted to say great blog!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here