બાબરા યાડઁ ની શુભેચ્છા મુલાકાત લેતા કેબીનેટ મંત્રી કુંવરજી ભાઇ બાવળીયા

0
220

ચેરમેન જીવાજીભાઇ રાઠોડ વાઇસ ચેરમેન બીપીનભાઈ રાદડીયા વિવિધ રજુઆતો કરાય

આજ રોજ બાબરા માર્કેટિંગ યાર્ડ રાજય સરકાર ના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા એ શુભેચ્છા મુલાકાત લીધી હતી યાડૅ ના ચેરમેન જીવાજીભાઇ રાઠોડ વાઇસ ચેરમેન બીપીનભાઈ રાદડીયા એ ખેડૂતો ને પડતી મુશ્કેલી અને પાક વિમા પ્રશ્ર્નો બાબતે રજુઆત કરી હતી આ તકે માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા,શહેર ભાજપ ના પ્રમુખ લલીતભાઇ આંબલીયા,શહેર ભાજપ મહામંત્રી અલ્તાફભાઇ નથવાણી,શહેર ભાજપ ઉપ પ્રમુખ દિપકભાઈ કનૈયા,મનસુખભાઈ પલસાણા,ગોવિદભાઇ બાવળીયા સહીત આગેવાનો હોદ્દેદારો યાર્ડ ના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

(હિરેન ચૌહાણ બાબરા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here