28 ફેબ્રુઆરી ના ઐતિહાસિક ‘ જન સંકલ્પ રેલી ‘ ના આયોજન ની મિટિંગ બોલાવતા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયા…

0
180


વેરાવળ તા.25-02-2019
આગામી 28 ફેબ્રુઆરી ના ઐતિહાસિક દિવસે ગાંધીનગર ખાતે સંવિધાન બચાવો,લોકતંત્ર બચાવો, સાથે જન સંકલ્પ રેલી ને આદરણીય સોનિયાજી,પ્રિયંકાજી,સહિતના રાષ્ટ્રીય નેતાઓની તેમજ પ્રદેશ નેતાઓની ખાસ પ્રેરક ઉપસ્થિતિમાં વિશાળ રેલીનું આયોજન રાખવામાં આવેલ હોય તો આ અગત્ય ની મિટિંગ માં મહિલા કોંગ્રેસ ની આગેવાનો એ ખાસ ઉપસ્થિત રહી ગીર-સોમનાથ જિલ્લા માંથી વધુ ને વધુ સંખ્યા માં મહિલાઓ ને જોડાવા અને જરૂરી સહકાર આપવા માટે આ આયોજનની મિટિંગ રાખવામાં આવેલ હોય તો સૌમહિલા ઓ એ આ મિટિંગમાં હાજર રહેવા આમંત્રણ પાઠવા માં આવે છે.
*તારીખ :-25/2/2019 ને સોમવાર સમય :- બપોરના 5:00 થી 7:00*
*સ્થળ :- ઉષાબેન નું કાર્યાલય ,વિનાયક પ્લાઝા -1 નગર પાલિકા સામે -વેરાવળ*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here