ગુજરાત ની 26બેઠક પર કોંગ્રેસ જીતશે મોદી સરકાર ને લોકો ઉખેડી ફેંકશે પ્રદેશ યુથ કોગ્રેસ મંત્રી પ્રદીપ સાકરીયા

0
73

અમરેલી જીલ્લા યુથ કોગ્રેસ ના પ્રભારી અને પ્રદેશ યુથ કોગ્રેસ મંત્રી પ્રદીપ સાકરીયા એ જણાવ્યું છે આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણી મા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું કે ભાજપ ની રાજય સરકાર અને કેન્દ્ર સરકારની ભાજપ સરકારે ખેડૂતો અને યુવાનો ને બેરોજગારી તરફ ધકેલી દીધા છે ગત ચુંટણી ના વાયદા પુરા નથી કરીયા ત્યારે ફરીવાર લોકો ને ઉલુ બનાવવા માટે પાકીસ્તાને અને રામ મંદિર નો મુદ્દો બનાવી દેશની જનતા ને ભોળવીને સતા હાંસલ કરવા માંગે છે છેલ્લા પાંચ વષઁ દરમ્યાન મોધવાળી એ માજા મૂકી છે હવે લોકો આવી ભાજપ ની રાજય સરકાર અને કેન્દ્ર સરકાર થી ત્રાહીમામ પોકારી ગયા છે આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણી મા કોંગ્રેસ નો વિજયનક્કી છે યુવાનો અને ખેડૂતો તેમજ આમ જનતા હવે જાગ્રુત બની છે લોકસભાની ચૂંટણી મા કોંગ્રેસ નો વિજય નક્કી છે એમ પ્રદેશ યુથ કોગ્રેસ મંત્રી પ્રદીપ સાકરીયા એ જણાવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here