બાબરા તાલુકા ભાજપ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત લેતા જીલ્લા ભાજપ ના પ્રભારી જયંતિભાઇ કવાડીયા

0
127

તાલુકા ભાજપ ના ઉપ પ્રમુખ રાજુભાઈ વિરોજા ની હોટલ પર ચાય પે ચઁચા

રાજય ના પુવઁ મંત્રી અને અમરેલી જીલ્લા ભાજપ ના પ્રભારી જયંતિભાઇ કવાડીયા એ બાબરા તાલુકા ભાજપ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી બાબરા તાલુકા ભાજપ ના ઉપ પ્રમુખ રાજુભાઈ વિરોજા ની ગુરૂકુપા હોટલ ખાતે ચાય પે ચઁચા કરી આગામી સમયમાં આવનારા લોકસભાની ચૂંટણી મા ભાજપ ની તૈયારી અંગે માર્ગદર્શન આપી અને તાલુકા અને શહેર ની વિકાસલક્ષી કામગીરી માહીતી મેળવી હતી આ તકે તકે બાબરા શહેર ભાજપ ના પ્રમુખ લલીતભાઇ આંબલીયા તાલુકા ભાજપ ના મહામંત્રી મહેશભાઈ ભાયાણી ભુપેન્દ્રભાઇ બસીયા રામભાઇ સાનેપરા દીપક કનૈયા બાદુરભાઇ બકોતરા હીમતભાઇ દેત્રોજા કાન્તિભાઇ દેત્રોજા ભુપતભાઈ બસીયા સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here