રાજકોટ : જમીન અધિકાર ઝુંબેશ દ્વારા કાલે કલેકટર કચેરી સામે ધરણા

7
68

જમીન અધિકાર ઝુંબેશ દ્વારા ‘જમીન તો જોઇશે જ’ નારા સાથે રાજયભરમાં લડતના મંડાણ કરાયા છે. તેના ભાગરૂપે કાલે તા. ૨૩ ના કલેકટર કચેરી સામે ધરણા કાર્યક્રમ હાથ  ધરાયો છે. અનુ.જાતિ, અનુ.જનજાતિ, પછાતવર્ગને મળવાપાત્ર જમીનના પ્રશ્નોના નિરાકરણ અર્થે કાલે સવારે ૧૧ વાગ્યે હાધ ધરાનારા ધરણા પ્રદર્શન અને દેખાવોમાં  પછાતવર્ગના  સભ્યોએ ઉમટી પડવા અનુરોધ કરાયો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જમીન અધિકાર ઝુંબેશના અર્જુનભાઇ ચૌહાણ, દેવેન વાછાણી,  ડો. જયંતિ માંકડીયા, ડો. પ્રકાશ ચાવડા, એડવોકેટ ભરત વાળા, સતીષ સાગઠીયા, કરશનભાઇ  રાઠોડ, પંકજકુમાર ચુડાસમા, અશ્વિનભાઇ ચૌહાણ, જીવણ ખુમાણ,  હીરાલાલ પરમાર, મુકેશ વાઘેલા, રાજુભાઇ સાગઠીયા, જયંતિભાઇ સોલંકી, ગીતાબેન રાઠોડ, નરેશ સોલંકી, રમેશભાઇ ચાવડા, નવનીત ચૌહાણ, અજય સારીખડા,  ગીરીશભાઇ પરમાર, પ્રવિણ સોલંકી, જયંતિ રાઠોડ, તુલશીભાઇ મકવાણા, ઓબીસી સમાજના નવલદાન ગઢવી, રમેશ મુંજા, વિજય મેર, ભીખાભાઇ પાડસરીયા, નારણભાઇ વકાતર,  દિનેશભાઇ રબારી, રાજુભાઇ ઝાંપડા, કવાભાઇ સોહલા, ભગવાનજીભાઇ બીન, આદીવાસી સમાજના કેતન બારીયા, સાજીદ ખેતાણી, પાયલ રાઠવા વગેરે જહેમત ઉઠાવી  રહ્યાનું જમીન અધિકાર ઝુંબેશના સૌરાષ્ટ્ર પ્રભારી અર્જુનભાઇ પી. ચૌહાણ (મો.૮૦૦૦૮ ૭૭૦૭૦) ની યાદીમાં જણાવાયુ છે.

રાજકોટ જીલ્લામાં ચૂકવાયેલ કૃષિ ઇનપુટ સહાય : ૪પ કરોડ પર હજાર ખેડૂતોને ચૂકવાયા

 

તાલુકો                      ખેડૂતોની સંખ્યા               ચૂકવાયેેલ  કૃષિ ઇનપુટ            સહાય રકમ રૂ. લાખમાં

જેતપુર                      ,૮૩૦૦                          ૧૬ કરોડ

ગોંડલ                      ,૦૦૦                         કરોડ ૩૬ લાખ

કોટડાસાંગાણી           ૧૩,૦૦૦                         ૧૦ કરોડ

જસદણ                   ,૦૦૦                           કરોડ

ધોરાજી                   ,૪પ૦                         કરોડ ૮૪ લાખ

ઉપલેટા                  ૬૦૦                            કરોડ

પડધરી                ,૧૪૦                         ૧ર કરોડ

વિંછીયા               ,૦૦૦                             કરોડ

                          ———-                         ———

                        પર,પ૦૦                 કુલ ૪પ કરોડથી વધુ

રાજકોટ : રાજકોટ કલેકટર તંત્ર દ્વારા પર હજાર ખેડૂતોને કૃષિ ઇનપુટ સહાય ચૂકવાઇ છે તે મુજબજાહેર થઇ છે.

7 COMMENTS

  1. [url=http://kamagrageneric2019.com/]KAMAGRA[/url] [url=http://nolvadex.us.org/]Nolvadex Online Pharmacy[/url] [url=http://genericeffexor.com/]effexor[/url] [url=http://cialis-abc.com/]buy cialis generic[/url]

  2. [url=https://cash-advance.us.org/]express cash advance[/url] [url=https://loans-online.us.org/]payday loan interest rates[/url] [url=https://personalloansforpeoplewithbadcredit.us.com/]personal loans for people with bad credit[/url] [url=https://loanpayday.us.org/]loan payday[/url] [url=https://onlineloansnocreditcheck.us.com/]online loans no credit check[/url] [url=https://advanceloan.us.com/]what is debt relief[/url] [url=https://paydayloans.us.com/]payday loans[/url] [url=https://installmentloansforbadcredit.us.org/]online loans bad credit instant approval[/url] [url=https://loan2019.us.com/]bad credit loan[/url] [url=https://loans-forbadcredit.us.com/]loans for bad credit[/url]

  3. [url=https://propranolol40.com/]propranolol[/url] [url=https://ventolin90.com/]ventolin hfa 90 mcg[/url] [url=https://sildenafilx.com/]sildenafil[/url] [url=https://genericpropeciaonline.com/]buy finasteride online[/url] [url=https://fluoxetine20.com/]fluoxetine[/url]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here