કર્મચારીની રાજય વિમા નિગમે કર્મચારીની ભરતી પ્રક્રિયા હાથ ધરીઃ પાંચ હજાર જગ્‍યાઓ માટે અરજી મંગાવી

31
332

નવી દિલ્હી: જો તમે પણ મેડિકલ ફીલ્ડમાં કરિયર શોધી રહ્યો છો તો તમારા માટે સારા સમાચાર છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)એ 5 હજાર ખાલી જગ્યાઓ પર નવી ભરતીઓ  કરવા માટે આવેદન મગાવ્યા છે. ઇએસઆઇસીની તરફથી નવી ભરતી અલગ-અલગ રાજ્યોમાં કરવામાં આવશે. છેલ્લે પસંદ કરેલા ઉમેદવારને પગાર 7માં પગાર મુજબ મળશે.  એન્ટ્રી લેવલ  પર પગાર 44,900 રૂપિયા પ્રતિમાસ હશે. આ ઉપરાંત, કર્મચારીઓને ડીએ, એચઆરએ અને પરિવહન ભથ્થું અને અન્ય ભથ્થાં પણ મળશે. આમાંથી  પ્રારંભિક વેતન 60 હજાર રૂપિયાથી વધુ હશે

 

ESICની ઓફિશિયલ વેબસાઇટ પર સંબંધિત જગ્યાઓ માચે નોટિફિકેશન જાહરે કરવામાં આવ્યું છે. જુદા જુદા રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર આવેદન મગાવવામાં આવ્યા છે. જ્યાં-જ્યાં ભરતીઓ કરવામાં આવી રહી છે, તેમાં આસામ, છત્તીસગઢ, હરિયાણા, હિમાતલ પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર, કેરળ, ઓડિશા, પંજાબ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય  પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઝારખંડ અને કર્નાટકામાં ખાલી જગ્યાઓ છે. શ્રમ મંત્રી કનિદૈ લાકિઅ સંતોષ ગંગવારના અનુસાર ESICમાં નવી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. લગભગ 5 હજાર ખાલી જગ્યાઓ છે.

આવેદન કરવાની છેલ્લી તારખી

સંબંધિત ખાલી જગ્યાઓ માટે ઓનલાઇન આવેદન પ્રક્રિયા 21 ડિસેમ્બરથી શરૂ થઇ ગઇ છે. આવેદનકર્તા 21 જાન્યુઆરી  2019 સુધી આવેદન કરી શકે છે. આ નવી દિલ્હી સ્થિત ESICના મુખ્ય કાર્યલયથી જાહેરાત કરવામાં આવી છે.

31 COMMENTS

  1. [url=https://clomidforwomen.com/]clomid fertility drug[/url] [url=https://tadalafil5mg.com/]buy tadalafil cialis[/url] [url=https://sildenafilx.com/]sildenafil[/url] [url=https://fluoxetine20.com/]fluoxetine 20 mg[/url] [url=https://ventolin90mcg.com/]ventolin hfa 90 mcg inhaler[/url]

  2. [url=http://phenerganbest.us.org/]phenergan[/url] [url=http://kamagrabest.us.com/]kamagra online pharmacy[/url] [url=http://cialisonline24.us.org/]cialis canada pharmacy[/url] [url=http://glucophagebest.us.com/]Glucophage[/url] [url=http://motrinbest.us.org/]motrin[/url] [url=http://diflucanbest.us.org/]where can i buy diflucan without a prescription[/url]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here