ગોંડલની આરતી બાવાજી પર પ્રેમી ઇમરાને ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારી લાશ સળગાવી દઇ ફેંકી દિધી’તી

0
524

લાપતા આરતી બાવાજીના મળેલ મોબાઇલ ફોન પરથી રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ મહેન્દ્રસિંહ રાણા તથા ટીમે પ્રેમી ઇમરાન ઉર્ફે ઇમલો કટારીયાને દબોચી લઇ આગવી ઢબે પુછતાછ કરતા રહસ્યમય ઘટનાનો ભેદ ખુલ્યોઃ હત્યાનો ભોગ બનનાર આરતી પર દુષ્કર્મ ગુજારાયું છે કે કેમ? તે જાણવા આરતીની લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાઇઃ મૃતક આરતીએ પ્રેમી ઇમરાનના ઘરમાં ધરાર બેસવાની જીદ પકડતા ઇમરાને ફાયરીંગ કરી ઢીમ ઢાળી દીધુઃ હત્યાનો ભોગ બનનાર આરતી તેના પ્રેમી ઇમરાન અને તેના મિત્રો સાથે અઠવાડીયા પુર્વે અજમેર ફરવા ગઇ’તી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here