ગોંડલ ત્રણ ખૂણીયા પાસે ખોવાયેલ ૩ વર્ષ ની બાળકી ને ગણતરી ની કલાકો માં શોધી તેના માતા પિતા સાથે મિલાન કરવાતી ગોંડલ સિટી પોલીસ

8
160

ગોંડલ જેતપુર રોડ ત્રણ ખૂણીયા પાસેથી ખોવાયેલ ૩ વર્ષ ની બાળકી રવિભાઈ સોલંકી ને મળી તરતજ ગોંડલ સિટી પોલીસ ને જાણ કરતા પોલીસે તેના વાલી વારસદાર નો સંપક કરવા તજવીજ હાથ ધરવામાં આવી ગોંડલ સિટી પોલીસ સ્ટાફ ના એ.એસ.આઈ.રીનાબેન માલાવીયા એ ત્રણ વર્ષ ની બાળકી કાજલ બાબર ના માતા પિતા ગોંડલ પંચપીરની ધાર ઝૂંપડપટ્ટી વોરા કોટડા રોડ પાસે રહેતા હોવાની માહિતી મળતા તરતજ પોલીસે સંપક કરી તે કાજલ ના માતા પિતા ને ગોંડલ સિટી પોલીસે શોપી આપેલ છે.. કાજલ ના માતા પિતા એ ગોંડલએ.એસ.આઈ.
રીનાબેન માલાવીયા નો આભાર માન્યો હતો..

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here