તમામ મોરચે નિષફળ ગયેલી ભા.જ.પ. સરકાર સામે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રસ ની જન આક્રોશ રેલી…રેલી સ્વરૂપે ડે.કલેક્ટર શ્રી ને કોંગ્રેસ આગેવાનો દ્વારા અપાયું આવેદન પત્ર

0
455

 

વેરાવળ ,
તમામ મોરચે નિષ્ફળ ગયેલી ભા.જ.પ. સરકાર સામે દેશભર માં રોષ ની લાગણી જન્મી છે ત્યારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેશ સમિતિ ના આદેશ અનુસાર આજરોજ ગીર સોમનાથ જિલ્લા કૉંગ્રેશ પ્રમુખ તેમજ તાલાલા ના ધારાસભ્ય શ્રી ભગવાનભાઇ બારડ ના માર્ગદર્શન હેઠળ જિલ્લાભર ના આગેવાનો દ્વારા જિલ્લા કાર્યાલય થી શહેર ના મુખ્ય માર્ગો બસ સ્ટેશન થી ટાવર ચોક,રામભરોસા ચોક થી સટાબજાર થઇ ને ડે. કલેકટર કચેરી ખાતે ડે. કલેકટર શ્રી ને આવેદન પત્ર પાઠવવા માં આવેલ.
આ કાર્યક્રમ માં સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા-પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી ઉષાબેન કુસકીયા કોંગ્રેસ અગ્રણીઓ કરશનભાઇ બારડ, હીરાભાઈ રામ, મનસુખભાઇ ગોહેલ, અભયભાઈ જોટવા, ભગુભાઈ વાળા, જયકરભાઈ ચોટાઈ, અશોકભાઈ ગદ્દા, સતિષભાઈ મકવાણા નાજાભાઇ ચોપડા, રાકેશભાઈ ચુડાસમા, નારણભાઇ મેર, રવિભાઈ શાહ, લલિતભાઈ ફોફંડી, ફારૂકભાઈ પેરેડાઝ, અશોકભાઈ આજની, જગાભાઈ સોલંકી, કાળાભાઇ મકવાણા, વલ્લભભાઈ માકડીયા, તેજાભાઈ સોલંકી, ભીમભાઈ સોલંકી, વશરામભાઈ સોલંકી, સદામભાઈ તુરક, દિનેશભાઈ સોલંકી, વિદુરભાઈ બારડ. વેરાવળ શહેર મહિલા કૉંગ્રેશ પ્રમુખ જિજ્ઞાષાબેન રાવલ, ઉપપ્રમુખ રિઝવાનબેન ચૌહાણ, સાબુબેન સિદી સહીત ની મહિલા જોડાયેલ એમ જિલ્લા કૉંગ્રેશ કાર્યાલય ની અખબારી યાદી માં જણાવાયું છે……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here