અમરેલી લોકસભાના ઉમેદવાર તરીકે જનક તળાવીયા નું નામ મોખરે

0
103

અમરેલી જીલ્લા લોકસભાની ચૂંટણી ને લય ને લય દરરોજ ભાજપ કોંગ્રેસ માથી નવા નવા નામો બહાર નીકળી રહીયા છે અમરેલી જીલ્લા મા ભાજપ નો જુથવાદ ચરમસીમા એ છે એહુ નિવેદન બે દીવસ પહેલા જીલ્લા ના એક મોભી આગેવાને આપ્યુ છે ત્યારે એમનો સીધો ફાયદો કોગ્રેસ ને છે હાલ કોગ્રેસ મા પણ એવી જાહેરાત કરાયેલી છે કે હાલના કોય ધારાસભ્ય ને લોકસભાની ચૂંટણી નહી લડવાની જેથી અનેક ધારાસભ્ય ના ઓળતા અધુરા રહી ગયા છે હાઇકમાન્ડ ના નિર્ણય લય કોંગ્રેસ મા ખુશી વ્યાપી ગઈ છે જનક તળાવીયા,જેનીબેન ઠુંમર,કોકીલાબેન કાકડીયા સહીત ના નામો લોકસભાની ચૂંટણીમાં ચર્ચાઇ છે હાલ લોક ચર્ચા મુજબ આઈબીના ખાનગી રિપોર્ટ મુજબ જનક તળાવીયા નું નામ મોખરે બોલાય છે એવું કાર્યકર્તાઓ માંથી જાણવા મળ્યું છે જનક તળાવીયા લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ અમરેલી જિલ્લામાં સારી નામના ધરાવે છે જિલ્લાના એક યુવા આગેવાન તરીકે તેઓ સતત સતાધીસ પક્ષ સામે લડી રહ્યા છે લાઠી તાલુકાનાં વિકાસના કામોમાં સતત અગ્રેસર રહી વિકાસલક્ષી કામો કરી રહ્યા છે જિલ્લાના યુવાનો એક યુવાને નૈઋત્ય રાહ જુએ છે હાલ જનક તળાવીયા નું નામ ચર્ચામાં આવતા એમના શુભેચ્છકોની ફોન દ્વારા શુભકામનાઓ પાઠવામાં આવેલી છે ગત લાઠી વિધાનસભાની ચૂંટણીમાં શ્રી જનક તળાવીયા એ કોંગ્રેસ ને જીતવા માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી તેઓ જિલ્લાના પાસે પાંચ ધારાસભ્યો સાથે સારો એવો નાતો ધરાવે છે તેમજ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સાથે સીધો સંપર્ક ધરાવે છે અમરેલી જિલ્લાના કોંગ્રેસના તમામ ધારાસભ્યો કહી ચુક્યા છે કે કોઈપણ ને ટિકિટ આપે નિષ્ઠાપૂર્વક તમામ ધારાસભ્યો કોંગ્રેસના ઉમેદવારને જીતાડી દેશે ભાજપનો ચરમસી નો જુથવાદ કોંગ્રેસના ઉમેદવારને ફાયદારૂપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here