ગોંડલમાં ગેસનો બાટલો ફાટતાં સાત ઝુપડામાં આગ જાનહાનિ નથી

0
67

ગોંડલ આશાપુરા મન્દિર પાસે  ગેસનો બાટલો ફાટતા જોરદાર આગ લાગી હતી આગના કારણે આજુબાજુના સાત ઝુપડામાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી આગને કાબૂમાં લેવા માટે ગોંડલના બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here