કાશ્મીરના પુલવામા હુમલામા શહિદ વીર જવાનોના પરિવાર લાભાર્થે યોજાયેલ સુરત ખાતે ભવ્ય લોક ડાયરામા તેરલાખ માતબલ રકમ ફંડ મા આવી

0
100

ઉદાર હાથે લોકો એ ફંડ મા પૈસા આપીયા -નિલેષભાઇ કુંભાણી જનકભાઇ તળાવીયા પી પી સવાણી ગ્રુપ દ્વારા સફળ આયોજન

તાજેતરમાં પાકિસ્તાન ની આતંકવાદી ઓ દ્વારા ભારત ની સેના ના જવાનો પર હુમલો કરીયો હતો જેમાં ભારતીય સેના ના જવાનો શહીદ થયા હતા જેને લયને સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઉઠયો છે શહિદો ના પરિવાર ને સાંત્વના પડાવવા અને મદદરૂપ થવા માટે સમગ્ર દેશમાં ફંડ એકઠા કરી રહીયા છે ત્યારે ભારત એક એહુ શહેર છે જયારે પણ દેશ કે રાજય ને જરૂર પડી છે ત્યારે પ્રથમ સહાય રૂપ ઉભૂ રહેશે
ત્યારે કાશ્મીર ના પુલવા આતંકી હુમલા મા ભારત ના શહીદો માટે ભવ્ય લોક ડાયરા નુ આયોજન કરવામાં આવ્યું હતું શહીદો ની વંદના ના કાયઁક્રમ મા સુરત ના યોગી ચોક ખાતે ભવ્ય લોક ડાયરા યોજાયો હતો કલાકારો દ્વારા દેશભકતીના ગીતો અને ભજનો સુરોથી માહોલ છવાયો હતો કલાકાર ધનશ્યામ લખાણી અને ટીમ દ્વારા શહીદો ના ફંડ માટે લોકો ને અપીલ કરી હતી જેને લય આ કાર્યક્રમ અંતર્ગત રુપિયા 13લાખ જેવી રકમ ફંડ એકઠા થય છે આ કાર્યક્રમ ના આયોજક સુરત ના કોરપોરેટર નિલેષભાઇ કુંભાણી એ જણાવ્યું લોક ડાયરા મા આવેલી ફંડ ની રકમ સુરત ના ઇન્દોર સ્ટેડીયમ ખાતે શહીદો ના પરીવારો ને બોલાવી ને શ્રધ્ધાંજલી અર્પણ કરી પરિવાર જનો ને રકમ આપવામાં આવે છે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સુરત ના કોરપોરેટર નિલેષભાઇ કુંભાણી પી પી સવાણી ગ્રુપ લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ જનકભાઇ તળાવીયા ધનશ્યામભાઇ લખાણી કલાવૃંદ પરિવાર (લીઓ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના
જયસુખ ભાઈ કથીરિયા,
સુરત વિશા શ્રીમાળી જૈન સમાજના
નિખીલ ભાઈ મદ્રાસી,
જે કે એસ એન્ટર પ્રાઈઝના
મુકેશભાઈ સાવલિયા ચતુરભાઈ અને મગન ભાઈ કથીરિયા,
સ્વનિર્ભર શાળા સંચાલક
રાજેશભાઈ નાકરાણી સવજીભાઈ પટેલ
મહેશભાઈ પટેલ ,
સુરત એકેડેમિક એસોસિએશન
નંદુભાઈ. સહીત મિત્રો મંડળ દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જેહમત ઉઠાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here