દિવ્ય ભાસ્કરમાં ભાટી એનની “પંખીઓ એ કલશોર કર્યો”તસવીર,

0
56

આપણે અત્યારે ચકલી બચાવો અભિયાન ચલાવીએ છીએ,,,!,આપણે કોંક્રીટ જંગલ વચાળે પક્ષીપ્રેમ વિસરી ગયા છીએ,જંગલ તરફ એક લટાર મારવાની ફુરસત કિયા,,,!?,આપણી જિંદગી ફાસ્ટ થઈ ગઈ છે,આપણે કોક દાડે ગ્રીન જિંદગી જીવાનો અવસર પ્રાપ્ત કરીયો,,,!?,હવે તો જંગલો કપાતા જાય છે ને બહુમાળી બિલ્ડીંગો બનવા લાગી છે મને તો કોંક્રીટ જંગલો લાગે છે,ગામડાઓ શહેર બની ગયા છે,ખેતીવાડી મૂકીને માણસ સિટીમય બની ગયો છે,તેને આ બુલબુલની અફલાતૂન તસવીર નિહાળીને પોતાની સુપ્રભાત સુહાની બનાવી શકે છે, દિવ્ય ભાસ્કર તા,12/02/2019 માં છપાયેલ નયનરમ્ય છબી,,,,,છબીકાર: ભાટી એન [ફોટો જર્નાલિસ્ટ]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here