ગીર માં ફાર્મ હાઉસને સીલ કરાતા જન અધિકાર મંચ ના પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામે સરકાર સામે કરી આર ટી આઈ………..

3
137

સાસણ એશિયાઈ સિંહ પર્યટન વિસ્તાર માં 2011 માં જે ફાર્મ હાઉસને સરકાર દ્વારા મઁજૂરી આપવામા આવેલ હતી એ ફાર્મ હાઉસ ને સીલ કરવામાં આવેલ છે..એ બાબતે જન અધિકાર મનચ નાં પ્રમુખ પ્રવીણ ભાઈ રામ મુખ્ય મનત્રી શ્રી ને આર.ટી.આઈ દ્રારા લેખિત માહીતી માંગવામાં આવી કે સરકાર દ્વારા સીલ કરાયેલ ફાર્મ હૉઉસ નાં લોકો માટે અન્ય કોઈ રોજગારીની વ્યવસ્થા છે કૈ નહીં? તા-01-01-2018 થી અત્યાર સુધી કેટલા સિંહો મૃત્યુ પામ્યા? તેનુ કારણ શુ છે? 2011 મા આ ફાર્મ હૉઉસઓ ને સરકાર દ્વારા મઁજૂરી આપવામા આવેલ એ ક્યાં આધારે આપી હતી? અને આવનારા દિવાળી નાં દિવસો માં પર્યટકો આવશે તો એની સરકાર દ્વારા શુ વ્યવસ્થા કરવામાં આવેલ છે? આ બધાં પ્રશ્નો નાં જવાબ માંગવામાં આવેલ છે…..આવનારા દિવસો માં સાસણ વિસ્તાર નાં લોકો,પર્યટકો,પર્યાવરણ અને લોકો નાં હિત મા સરકાર નિર્ણય લેય એવી આશા પ્રવિણભાઈ રામે રાખી આર.ટી.આઈ સાથે સરકાર ને નિવેદન કરવામાં આવ્યુ છે….

વસીમખાન
કેસોદ

3 COMMENTS

 1. Today, I went to the beach with my children. I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She placed the shell to her ear and screamed. There was a hermit crab inside and it pinched her ear. She never wants to go back! LoL I know this is totally off topic but I had to tell someone!

 2. Undeniably believe that which you stated. Your favorite justification seemed
  to be on the net the simplest thing to be aware of. I say to you, I certainly get irked while people think about worries that they
  just don’t know about. You managed to hit the nail upon the top
  as well as defined out the whole thing without having side-effects ,
  people can take a signal. Will likely be back to
  get more. Thanks

 3. I simply want to say I’m beginner to blogs and truly liked your web blog. Probably I’m likely to bookmark your blog post . You amazingly come with remarkable writings. Appreciate it for sharing with us your web-site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here