બાબરા તાલુકા ના નાની કુંડળ માં આજે ૫ ગામના કલ્સટર માં સેવા સેતુ કાર્ય કર્મ નું આયોજન કરવામાં આવ્યું

19
270


જેમાં ગરીબ લોકો ગુજરાત સરકારની જુદી જુદી ચાલતી યોજના ઓ થી વંચિત ન રહે તે માટે સેવા સેતુ કાર્ય કર્મ કર્યો
જેમાં મામલકદાર :- એન.કે. ખીમાણી અને નાયબ મામલકદાર એ.વી. મકવાણા અને તમામ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા તાલુકા પંચાયત ના સદસ્ય મુકેશભાઈ ભાલીયા
અને નાની કુંડળ ગામના સરપંચ વલ્લભભાઈ મકવાણા પણ હાજર રહ્યા હતા અને ગ્રામ જનો ને યોજનાનો લાભ લેવા માહિતી આપવામાં આવી હતી સમાજ સુરક્ષા કચેરી અમરેલી ના કર્મચારી આર. બી. દેસાઈપણ હાર રહ્યા હતા જેમના દ્વારા માં બાપ વગર ના દીકરા 0 થી 18 વર્ષ ના બાળકોને 3000 ની સહાય આપવામાં આવે છે તેવું જણાવ્યું હતું તેમા આરોગ્ય વિભાગ phc આરોગ્ય ટિમ ડો. ટાંક સાહેબ આયુષ્ય માન ભારત તાગડીયા સુપર વાઇજર વાજાભાઈ mphw મહેશ બથવાર,પંકજ ભાટીયા,FHW નીલબેન મોદી, આશાવર્કર નીતાબેન,જયશ્રીબેન કોમ્પુટર ઓપરેટર ધીરજભાઈ સાકરીયા, પારૂલબેન જીયાણી,ગૌતમભાઈ ખાચર,
પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખંભાળા
ભાવેશભાઈ તાગડીયા મેડિકલ ઓફિસર
ડો. અક્ષય ટાંક અને તેમનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો
પશુ પાલન વિભાગ
ડો. કૃણાલ મકવાણા અને તેમનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો
સેવા સેતુ કાર્ય કર્મ ના ચોથા તબક્કા માં કુલ 55 જેટલી સેવાઓનો લાભ લાભાર્થી ઓને ઘર આંગણે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યકર્મ કરવામાં આવ્યો જેમાં સરકાર નો એક માત્ર ધ્યેય સાચો લાભાર્થી સરકાર ની સહાય થી વંચિત ન રહે

19 COMMENTS

  1. Hi, Neat post. There’s a problem with your site in internet explorer, would check this… IE still is the market leader and a huge portion of people will miss your wonderful writing because of this problem.

  2. [url=https://seroquel25.com/]seroquel medicine[/url] [url=https://indocinindomethacin.com/]indocin[/url] [url=https://wellbutrin150.com/]wellbutrin[/url] [url=https://bupropionsr.com/]bupropion hydrochloride[/url] [url=https://dapoxetineonline.com/]dapoxetine 60mg[/url]

  3. [url=https://lipitoratorvastatin.com/]lipitor[/url] [url=https://stratteraatomoxetine.com/]atomoxetine strattera[/url] [url=https://diflucan150.com/]diflucan online[/url] [url=https://propranolol40.com/]propranolol price[/url] [url=https://genericzoloft.com/]cheap zoloft[/url]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here