કોટડા સાંગાણી પાસે ખરેડા ગામ નજીકના સાંકડા પુલ ઘુમ્મસના કારણે ટ્રક પુલ પરથી ખાબકયો

5
110

કોટકાસાંગાણી ગોંડલ માર્ગ પર આવેલ ખરેડા ગામ નજીકના સાંકડા પુલ પરથી વહેલી સવારના પોરબંદરના રાણા કંડોરણાથી મગફળીનો પાલો ભરીને સરધાર તરફ આવી રહેલો ટ્રક નંબરGTJ 5045પુલ પરની દિવાલ તોડી ખાબકતા ટ્રક ચાલક અને  કલીનર સાગર હરેશભાઇ અને ભાવેશ મકવાણાને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયા હતા. બનાવના પગલે ગામ લોકોને થતા લોકોના ટોળા બનાવ સ્થળે એકઠા થયા હતા. 

5 COMMENTS

  1. I simply want to tell you that I am newbie to blogs and really enjoyed this web-site. Very likely I’m planning to bookmark your blog . You absolutely come with fantastic posts. Thanks a lot for sharing with us your blog site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here