ગોંડલ વિશ્વકર્મા જયંતિએ યોજાનાર શોભાયાત્રા રદ : મૌન રેલી યોજાશે

0
98

ગોંડલ : જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોની આત્માની શાંતિ અર્થે ગુર્જર ક્ષત્રિય કડિયા સમસ્ત જ્ઞાતિ દ્વારા તા. ૧૩ રવિવારના રોજ યોજાનાર વિશ્વકર્મા જયંતી નિમિત્તેની શોભાયાત્રા રદ કરેલ છે. જેના બદલે *મૌન રેલી* કાઢી વીર જવાનો ને શ્રાદ્ધાંજલિ અપાશે.સાથે વીર જવાનોના પરિવારજનોની મદદ માટે સૈનિક ફ્ંડમાં યથાયોગ્ય વ્યક્તિગત રીતે સહાય મોકલવા માટે કાર્ય કરવામાં આવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here