હવે 20 રૂપિયાનો સિક્કો બહાર પડશે

0
84

કેન્દ્ર સરકારની ઘોષણા : 8.54 ગ્રામ વજનના અશોક સ્થંભના ચિન્હવાળા સિક્કા ઉપર સત્યમેવ જયતે લખેલું જોવા મળશે : 1,2, તથા 5 રૂપિયાના સિક્કાની પણ નવી સિરીઝ બહાર પડશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here