સુરત ના ગજેરા પરિવાર ના લગ્ન પ્રસંગે જમ્મુ કાશ્મીર ના પુલાવા મા આતંકી હુમલા શહીદ થયેલા સેના ના જવાનો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી

0
303

અમરેલી ના વતની અને હાલ સુરત ના અગ્રણી ઉદ્યોગપતિ સુરત શહેર કોંગ્રેસ ના મંત્રી જયેશભાઈ ગજેરા ના પરિવાર મા લગ્ન પ્રસંગે પરિવાર જનો સગાં સંબંધી ઓ મિત્રો દ્વારા લગ્ન પ્રસંગે ની રાત્રે લગ્ન ની વિધી પહેલા નવદંપતિ સહીત ગજેરા પરિવાર દ્વારા ભારતના વિર શહીદો ને બે મીનીટ મોન પાળી શ્રધ્ધાંસુમ અર્પણ કરીયા હતા ગજેરા પરિવારે શહીદો ની આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી હતી અને શહીદો ના પરીવાર જનોને ભગવાન સહનશક્તિ આપે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here