બગસરા શહેરની સંસ્થાઓ એ કલેક્ટરને લેખિતમાં રજુયાત કારી

2
180

જલારામ જયંતીની રજા જાહેરકરોની માંગ સાથે
બગસરા શહેરની સામાજિક સંસ્થાઓ એ કલેક્ટર ને લેખિતમાં માંગણી કરી
કાળુ રૂપરેલીયા બગસરા
ગુજરાતભર માથી રઘુવંશી સમાજ દ્વારા આવતી આગામી જલારામ જયંતીની જાહેર રજા ની માંગણી હાલની સરકાર પાસે માંગણી કરવા માટે અનેક મેગા સિટીથી માંડીને અનેક શહેરો ના રઘુવંશી સમાજ દ્વારા કલેક્ટર પ્રાંત અધિકારી મામલતદાર સહિત ના અધિકારીઓ આવેદનપત્ર આપી આવતી જલારામ જયંતી ની માંગણી કરવામાં આવી આવી રહી છે ત્યારે બગસરા શહેરની ચેમ્બર ઓફ કોમર્સ તેમજ પેસેન્જર એસોસિયેશન દ્વારા જિલ્લા કલેકટર ને લેખિતમાં જણાવેલું કે રઘુવંશી સમાજની આ માંગણી સંતોષવામાં આવે અને આવતી આગામી જલારામ જયંતીની જાહેર રજા મંજૂર કરવામાં આવે તેવી લેખિતમાં માંગણી ચેમ્બર ના પ્રમુખ પ્રકાશભાઈ રાણીગા વિનુભાઈ ભરખડા નાગભાઈ ધાધલ તેમજ પેસેન્જર એસોસિએશન ના પ્રમુખ અરવિંદભાઇ ગોહેલ રાજુભાઇ ભટ્ટજી સહિતના કારોબારી સભ્યો એ માંગ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છેકે વિશ્વ ભર મા આ એકજ એવી પ.પૂ.વિશ્વ વંદનીય સંતશ્રી જલારામ બાપાનું એકજ એવું ગોંડલ તાલુકાનું વીરપુર ગામ છે જ્યાં એક પણ પૈસાનું દાન લીધી વગર અન્નક્ષેત્ર ચાલેછે અને આ અન્નક્ષેત્રમાં હજારોની સંખ્યામાં પંગત પર બેસીને અઢારે વલણ ના લોકો એકી સાથે પૂ.જલારામબાપા નો પ્રસાદલેછે. જો રઘુવશી સમાજ દ્વારા તેમજ શહેરની અનેક સંસ્થાઓ દ્વારા કરેલ આ માંગણી સરકારશ્રી દ્વારા સંતોષવામા નહીં આવેતો આવતી લોક સભાની ચૂંટણીમાં કદાચ રઘુવંશી સમાજદ્વારા મતદાનનો બહિષ્કાર પણ કરવામાં આવી શકે તેમછે અને આનો ફાયદો બીજા પક્ષ ને મળી શકે તેમછે તો આ રઘુવંશી સમાજની માંગણી યોગ્ય હોવાથી સરકારશ્રીદ્વારા સંતોષવામા આવે તેવી માંગ રઘુવશી સમાજ દ્વારા માંગ કરવામાં આવીછે

2 COMMENTS

  1. I’m not sure why but this site is loading extremely slow for me. Is anyone else having this issue or is it a issue on my end? I’ll check back later on and see if the problem still exists.

  2. You actually make it seem really easy together with your presentation but I in finding this matter to be actually something which I feel I would never understand. It sort of feels too complex and very vast for me. I’m having a look forward for your next post, I will try to get the hold of it!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here