ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ઈન્ટરનેશનલ પોલીસ એકેડમી કોન્ફરન્સનું આયોજન

0
37

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે 11મી ફેબ્રુઆરી એ તેનું ઉદઘાટન કરવામાં આવશે

ભારત દેશમાં સૌ પ્રથમ વાર ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે 8મી વાર્ષિક ઇન્ટરપા એટલે કે ઈન્ટરનેશનલ પોલીસ એકેડમી કોન્ફરન્સનું આયોજન કરાયુ છે. જે તા.11 થી 13 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે 11મી ફેબ્રુઆરી એ તેનું ઉદઘાટન કરવામાં આવશે.જેમાં સાયબર સીક્યુરીટી એન્ડ કોમ્બેટીંગ સાયબર ક્રાઇમ” થીમ પર ચર્ચા વિચારણા થશે અને 36 દેશના 100થી વધુ સીનીયર પોલીસ અધિકારીઓ ભાગ લેશે.આ સાથે જ આ કોન્ફરન્સમાં ઉઝબેકીસ્તાન, મોંગોલીયા અને કઝાકસ્તાન સાથે એમ.ઓ.યુ.કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here