પેકેજ-સિસ્ટમ બંધ, હવે ગ્રાહકોને મળશે ચેનલની પસંદગીનો હક

73
247

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ આપ્યો મહત્ત્વનો ચુકાદોઃ બેઝ-પેકની કિંમત ૧૩૦ રૂપિયા, કોઇપણ ચેનલ જોવા માટે ૧૯ રૂપિયાથી વધારે માગી નહીં શકાય

નવી દિલ્હી તા.૧૭: ડીટીએચ કંપનીઓ અને ટ્રાઇએ નિર્ણય લીધો છે કે કોઇપણ ટીવી-ચેનલ જોવા માટે હવે વધુમાં વધુ ૧૯ રૂપિયા પ્રતિ ચેનલ ચાર્જ અને એના પર ૧૮ ટકા જીએસટી લેવામાં આવશે. આ નિયમ કેબલ, ડીટીએચ, આઇપી ટીવી અને હિટ્સ કંપનીઓને પણ લાગુ પડશે એથી દરેક કેબલ નેટવર્કે પોતાની વેબસાઇટ્સ પર ચેનલના ચાર્જ અને પેકેજની રકમ સ્પષ્ટ રીતે જાહેર કરવી પડશે.

મુંબઇ ગ્રાહક પંચાયતે ૨૦૦૩માં વધુ પડતા કેબલ-ચાર્જ સામે વિરોધ કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે ૧૫ વર્ષે ટ્રાઇએ પેકેજ-સિસ્ટમ રદ કરી છે જેથી ગ્રાહકો હવે જોઇએ એ ચેનલનું સબ સ્ક્રિપ્શન ૧૯ રૂપિયા કે એથી ઓછા ખર્ચે કરાવી શકશે. ઉપરાંત ફ્રી-ટુ-એર ચેનલો માટે ૧૩૦ રૂપિયા ફિકસ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

73 COMMENTS

  1. It as remarkable to go to see this web site and reading the views of all mates concerning this article, while I am also zealous of getting experience. Look at my web page free antivirus download

  2. Wow, fantastic blog layout! How long have you been blogging for? you make blogging look easy. The overall look of your website is magnificent, let alone the content!

  3. magnificent issues altogether, you simply won a new reader. What might you recommend in regards to your submit that you simply made a few days ago? Any positive?

  4. This is really interesting, You are a very skilled blogger. I have joined your feed and look forward to seeking more of your fantastic post. Also, I ave shared your site in my social networks!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here