રાજસ્થાનના ચુરુ ખાતે રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ વાયુસેનાએ PoKમાં કરેલી કાર્યવાહીનો

0
123

રાજસ્થાનના ચુરુ ખાતે રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ વાયુસેનાએ PoKમાં કરેલી કાર્યવાહીનો આડકતરો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આજે વીર સપૂતોને નમન કરવાનો દિવસ છે. મોદીએ હાજર લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે તમારો ઉત્સાહ કંઈક અલગ જ છે.

મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ચુરુની ધરતી પરથી હું દેશના લોકોને વિશ્વાસ અપાવું છું કે દેશ સુરક્ષિત હાથમાં છે.

મોદીએ કહ્યું કે, “આજે હું 2014માં મારા શબ્દોને યાદ કરુ છું. સોગંધ મુજે ઈસ મીટ્ટી કી, મેં દેશ નહીં મીટને દૂંગા. મેં દેશ નહીં રુકને દુંગા. મેં દેશ નહીં ઝૂકને દૂંગા. ભારત માતા કો મેરા બચન હૈ કે તેરા શીશ ઝૂકને નહીં દૂંગા. જાગ રહા હૈ દેશ મેરા. હર ભારતવાસી જીતેગા. ન ભટકેંગે, ન અટકેંગે, કુભ ભી હૌ નહીં અટકેંગે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here