વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પાકિસ્તાન ના આતંકી ઓ નો એક જાટકે સફાયો કરતા

0
155

બાબરા મા ભાજપ આગેવાનો એ નાગરીક બેંક ચોક ખાતે આતશબાજી કરી પાકિસ્તાન મુરદા બાદ ના નારા લાગીયા

શહેર ભાજપ ના અગ્રણી બિપીનભાઇ રાદડીયા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેના જવાનો ને અભિનંદન પાઠવ્યા

ગત તારીખ 14 ના રોજ પાકિસ્તાન ના નેજા નીચે ચાલતી આતંકી પ્રવૂતી ના જૈસે મસુદ ના આતંકી ઓ દ્વારા ભારત ના 44 સેના ના જવાનો પર હુમલો કરીયો આ હુમલામાં ભારત ની સેના 44 જવાનો સહીદ થતા સમગ્ર દેશ માં રોષ ભભૂકી ઉઠયો છે આ બાબતે ભારત સરકાર ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પાકિસ્તાન ને કડક ભાસા મા જવાબ આપયો હતો બાબરા શહેર ભાજપ ના અગ્રણી બિપીનભાઇ રાદડીયા એ પાકિસ્તાનીઓ અને આતંકી ઓ વિરુધ રોષ પુવઁક જણાવ્યું કે કોંગ્રેસે અત્યારે સુધી મા આતંકી ઓ ને પણહા આપી હતી એના કારણે દેશ મા દીન પ્રતિ દિન આતંકવાદ વધી રહીયો છે ભારત ના 56ની છાતી વાળા ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પુલવા ના આતંકી હુમલા મા શહીદો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી પાકિસ્તાનની બોર્ડર પર આવેલા આતંકી ઠેકાણા પર ગત મધ્ય રાત્રે સેના ના લડાયુક વિમાનો દ્વારા હુમલો કરી 44 સહીદો ને સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરી છે આ તકે માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા શહેર ભાજપ ના પ્રમુખ લલીતભાઇ આંબલીયા શહેર ભાજપ ના અગ્રણી બિપીનભાઇ રાદડીયા શહેર ભાજપ ના મહામંત્રી અલ્તાફભાઇ નથવાણી નિતિનભાઇ મુકેશભાઈ ખોખરીયા મનિષ ગોહિલ રાજુભાઈ રંગપરા રાજુભાઈ વિરોજા મુનાભાઇ મલકાણ સહીત ના આગેવાનો એ બાબરા નાગરિક બેંક ચોક માં આતીશબાજી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here