ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ

28
217

*ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ*
રાજકોટ શહેર *પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા સયુંકત પોલીસ કમિશ્નર શ્રી સિધ્ધાર્થ ખત્રી સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી સૈની સાહેબ ઝોન-૧ તથા શ્રી જાડેજા સાહેબ ઝોન-૨ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ શ્રી જયદિપસિંહ સરવૈયા સા.* નાઓએ રાજકોટ શહેરમા પ્રોહી જુગારની પ્રવૃતી સદંતર નાબુદ થાય તે માટે સફળ રેઇડો કરવા સુચના કરેલ હોય જે તેઓ સાહેબની સુચના તથા અમો *પો.ઇન્સ. એચ.એમ.ગઢવી* ના સીધા માર્ગદર્શન હેઠળ *ડી.સી.બી. પો.સ્ટે. ના પો.સ.ઇ. મહાવીરસિંહ.બી.જાડેજા,* તથા પો. હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, ફીરોજભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, હીતેન્દ્રસિંહ ઝાલા, તથા પો. કોન્સ. સોકતભાઇ ખોરમ, અમીતભાઇ ટુંડયા, યોગીરાજસિંહ જાડેજા, અમરદીપસિંહ વાધેલા, મીતાલીબેન ઠાકર નાઓ પેટ્રોલીંગમા હતા જે દરમ્યાન સાથેના *પો. હેડ કોન્સ. ફીરોજભાઇ શેખ, પો. કોન્સ. યોગીરાજસિંહ જાડેજા, સોકતખાન ખોરમ નાઓની સયુંકત હકિકત આધારે* રાજકોટ શહેર, ખોડિયારનગરશેરી નંબર 4
પાવર હાઉસ પાછળથી
 આરોપી –
નાશીજનાર (૧) જયેશભાઇ પ્રતાપભાઇ રાઠોડ રહે. લક્ષ્મીવાડી રાજકોટ (૨) વસીમ આમદ સુમરા રહે. પીરવાડી પાસે રણુજાઘામ સોસાયટી રાજકોટ તથા તપાસમા ખુલે તે.
વાળાઓ રેઢી મુકી નાશીગયેલ જે *ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ- ૬૩૬ કુલ કિ.રૂ.૨,૬૬,૩૪૦/-* તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૭૬,૩૪૦/- નો કબજે કરવામા આવેલ છે.
જે બાબતે ડી.સી.બી. પો.સ્ટે. ના પો. સબ ઇન્સ. મહાવીરસિંહ બી. જાડેજા નાઓએ ફરીયાદ આપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આરોપીઓને શોઘીકાઢવા તજવીજ ચાલુમા છે.
તા.૧૭/૦૧/૧૯

( એચ.એમ.ગઢવી )
પોલીસ ઇન્સ્પેકટર,
ડી. સી. બી. પો.સ્ટે.
રાજકોટ શહેર.

28 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here