ગોંડલ ટાઉન માંથી જાહેરમા જુગાર રમતા ૨ ઈસમોને નો પકડી પાડતી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ

0
263

રાજકોટ રૂરલ એસ પી *શ્રી બલરામ મીના સાહેબ* નાઓએ દારૂ જુગારની બદી નાબુદ કરવા સૂચના આપેલ જે સુચના તેમજ એલ.સી.બી.આર.આર.ના પો.ઈન્સ. *શ્રી એમ એન રાણા સાહેબ* તથા પો.સબ.ઈન્સ.શ્રી *એચ.એ.જાડેજા સાહેબ* ના ઓ ની સૂચના થી
*HC – રવિદેવભાઈ બારડ*
*PC – જયેન્દ્રસિંહ વાઘેલા*
*PC – પરાક્રમસિંહ ઝાલા*
*PC – મનોજભાઇ બાયલ*


મળેલ બાતમી આધારે આ કામના આરોપીઓને ગોંડલ સરકારી હોસ્પીટલ સામે નદીના ખાડામાં મંદીર પાસે જાહેર જગ્યામાં આ કામના આરોપીઓ *પૈસા તથા ઘોડીપાસા વડે ઘોડીપાસાનો હારજીતનો નશીબ આધારીત જુગાર રમતા જાહેરમાંથી કુલ રોકડા રૂપીયા ૩૨,૩૦૦/- તથા પાસા નંગ ૨ સાથે રેઈડ દરમ્યાન આરોપી નં.(૧) તથા (૨) પકડાઈ જઈ તથા આરોપી નં.(૩)(૪)(૫)(૬) નાશી જતા પકડાયેલ આરોપીઓને ગોંડલ સીટી પો.સ્ટે.મા ધોરણસર થવા સોંપી આપેલ છે*

*આરોપીઓ*:- *(૧) યાશીન સલીમભાઈ મુસાણી જાતે ખાટકી ઉવ.૧૯ ધંધો મજુરી રહે.મોચી બજાર ખાટકી વાસ વોરા વાડ વાળી શેરી રાજકોટ*
*(૨) અશ્વીન ગગજીભાઈ રાઠોડ જાતે અનુ.જાતી ઉવ.૨૭ ધંધો ડ્રાઈવીંગ રહે.ગણેશ નગર મોરબી રોડ લાતી પ્લોટ શેરી નં.૧૧/૮ રાજકોટ*
*(૩) નાશી જનાર – શની રામજી દેવીપુજક રહે.ગોંડલ સરકારી દવાખાના સામે ખાડામાં*
*(૪) નાશી-જનાર- સાજીદ ઉર્ફે બાદશા ઈબ્રાહીમભાઈ વજુગરા રહે.મોચી બજાર રાજકોટ*
*(૫) (૬) બે અજાણ્યા માણસો*

*મુદ્દામાલ* :- *રોકડા રૂપીયા ૩૨,૩૦૦/- તથા ધોડીપાસા નંગ ૨ કિ.રૂ.૦૦/-*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here