ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ મુદ્દા માલ સાથે રૂ. ૫૯૪૫૦ જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

96
511

 

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબનાઓની સુચના અન્વયે એલ.સી.બી. ને લગતી કામગીરીમાં હતા તે દરમ્યાન એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી જે.એમ.ચાવડા તથા પો.સબ.ઇન્સ.શ્રી એચ.એ.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ મેરૂભાઇ રાજાભાઇ મકવાણાને ખાનગી બાતમી રાહે હકીકત મળેલના આધારે

ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૧૬૨ કુલ કિં. રૂા.૫૮,૯૫૦/- ની તથા મોબાઇલ ફોન નંગ-૧ કિં.રૂ.૫૦૦/- મળી કુલ રૂા.૫૯,૪૫૦/- મુદામાલ પકડી પાડવામાં આવેલ છે.

અટક કરેલ આરોપીઓ(૧) મુન્નાભાઇ ઉ.ચોટી લખુભાઇ હુદડ જાતે-કાઠી ઉ.વ.-૩૫ રહે-દેરડી (કુંભાજી), તા.ગોંડલ, જી.રાજકોટ

(૨) સંજયભાઇ ઉ. છનો ભગવાનજીભાઇ બોરસણીયા જાતે-પટેલ ઉ.વ.-૩૨ રહે-દેરડી (કુંભાજી), તા.ગોંડલ, જી.રાજકોટ

(૩) દિલીપભાઇ ઉ.દુલાભાઇ ભગવાનજીભાઇ આગ્જા જાતે-પટેલ ઉ.વ.-૪૮ રહે-દેરડી (કુંભાજી), તા.ગોંડલ, જી.રાજકોટ

(૪) કુલદીપભાઇ ધાધલ જાતે કાઠી રહે-વાંગધ્રા વાળો અટક કરવા પર બાકી કબજે કરેલ મુદામાલભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કી, ૭૫૦ એમ.એલ. ની કંપની સીલ પેક પરપ્રાંતીય ભારતીય બનાવટની ઇગ્લીંશ દારૂની બોટલો નગ-૧૩૮ કુલ કિં.રૂા.૫૧,૭૫૦/- ની તથા ભારતીય બનાવટની ડોલફીન ડીલક્સ વ્હીસ્કી ફોર સેલ ઇન અરૂણાચલ પ્રદેશ ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલ. ની કંપની સીલ પેક પરપ્રાતીય ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૨૪ કુલ કિં.રૂા.૭૨૦૦/-

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી જે.એમ.ચાવડા તથા પો.સબ ઇન્સ. શ્રી એચ.એ.જાડેજા તથા એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા તથા પો.કોન્સ. હિતેષભાઇ અંબારામભાઇ અગ્રાવત, મનોજભાઇ ચાપરાજભાઇ બાયલ, મેરૂભાઇ રાજાભાઇ મકવાણા,ભોજાભાઇ જીવણભાઇ ત્રમટાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

96 COMMENTS

 1. Do you mind if I quote a few of your articles as long as I provide credit and sources back to your blog?

  My blog is in the exact same area of interest as yours and my visitors would truly benefit from some of the
  information you provide here. Please let me know if this ok with you.

  Cheers!

 2. Today, while I was at work, my cousin stole
  my iphone and tested to see if it can survive a 25 foot drop, just
  so she can be a youtube sensation. My apple ipad is now broken and she has 83 views.
  I know this is completely off topic but I had to share
  it with someone!

 3. It’s a shame you don’t have a donate button! I’d most certainly donate to this superb blog!
  I suppose for now i’ll settle for book-marking and adding your RSS feed to my Google account.

  I look forward to new updates and will talk about this website with my Facebook group.

  Chat soon!

 4. Hey there! I realize this is somewhat off-topic but I needed to ask.

  Does running a well-established website like yours take a massive amount work?
  I’m brand new to writing a blog but I do write in my diary everyday.
  I’d like to start a blog so I can easily share my personal experience
  and views online. Please let me know if you have any
  ideas or tips for new aspiring blog owners. Thankyou!

 5. Does your site have a contact page? I’m having trouble locating it but,
  I’d like to send you an email. I’ve got some ideas for your blog you might be interested in hearing.
  Either way, great blog and I look forward to seeing it develop over time.

 6. Hello are using WordPress for your site platform?
  I’m new to the blog world but I’m trying to get started and create my own. Do you require
  any coding expertise to make your own blog? Any help would be greatly appreciated!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here