ગોંડલ તાલુકાના વાછરા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી

0
45

ગોંડલ તાલુકાના વાછરા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ એ દારૂ જુગાર ની બદી નાબુદ કરવા સુચના આપેલ જે સુચના મુજબ તથા I/c પો.ઇન્સ. શ્રી જે.એમ.ચાવડા સાહેબ તથા પો.સ.ઈ. શ્રી એચ.એ.જાડેજા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ.રવિદેવભાઈ બારડ, મહીપાલસિહ જાડેજા, પો.કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા, પરાક્રમસિંહ ઝાલાએ મળેલ બાતમી આધારે સતાપર ગામેથી ગોંડલ આવતી વિદેશી દારૂ ભરેલ મારુતી ૮૦૦ કાર તથા તેનુ પાયલોટીંગ કરતા સ્પ્લેન્ડર મો.સા. સાથે ગોંડલ તાલુકાના વાછરા ગામેથી પકડી પાડેલ પકડાયેલ આરોપીઓ
(૧) નિર્મળ રામભાઈ ધ્રાંગા જાતે આહીર ઉવ.૨૮ ધંધો ખેતી રહે.સતાપર તા.કોટડા-સાંગાણી
(૨) જયેશ નાથાભાઈ સાનીયા જાતે ભરવાડ ઉવ.૩૦ ધંધો મજુરી રહે.ઉમવાડા ફાટક ગોકુળીયાપરા ગોંડલ*
પકડવા પર બાકી આરોપીઓ
(૩) ભગીરથસિંહ કાથુભા વાઘેલા રહે.રઘુવીર સોસાયટી કોટડા-સાંગાણી રોડ ગોંડલ
(૪) રાજુ એભલભાઈ લાવડીયા તથા રહે.સતાપર તા.કોટડા-સાંગાણી*
(૫) રાજુનો ભાગીદાર કાળુભાઈ કોળી રહે.સતાપર તા.કોટડા-સાંગાણી

કબ્જે કરેલ મુદામાલ
(૧).પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણાની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલપેક બોટલ નંગ ૧૨૦ કિ.રૂ.૩૬,૦૦૦/

(૨). મારૂતી ૮૦૦ કાર રજી.નં.GJ3-DD-270 કિ.રૂ.૪૦,૦૦૦/-*
(૩).હીરો સ્પ્લેન્ડર મો.સા. ચેસીસ નંબર MBLHARO07XJMO8477 એન્જીન નં.HA10AGJ5M12790 કિ.રૂ.૧૫,૦૦૦
(૪).મોબાઈલ ફોન નંગ ૨ કિ.રૂ.૨૦,૦૦૦/

કુલ મુદામાલ રૂ.૧,૧૧,૦૦૦/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here