ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામની સીમમાંથી જુગાર પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી

0
81

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ એ દારૂ જુગાર ની બદી નાબુદ કરવા સુચના આપેલ જે સુચના મુજબ તથા I/c પો.ઇન્સ. શ્રી જે.એમ.ચાવડા સાહેબ તથા પો.સ.ઈ. શ્રી એચ.એ.જાડેજા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ.રવિદેવભાઈ બારડ, પો.કો. જયેન્દ્રસિંહ વાઘેલા, પરાક્રમસિંહ ઝાલા એ મળેલ બાતમી આધારે ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામની સીમમાંથી જુગાર રમતા ૧.પ્રવીણ હરીભાઈ મકવાણા ઉવ.૪૭ ૨.રણછોડ ગગજીભાઈ પરમાર ઉવ.૫૭ ૩.પ્રવીણ હરીભાઈ મકવાણા ઉવ.૫૦ રહે.બધા.ભગવતપરા ગોંડલ વાળા તથા ૨ (બે) સ્ત્રી મળી કુલ ૫ ઈસમોને રોકડા રૂપિયા ૧૪,૨૬૦/- તથા ૨ મોટર સાયકલ મળી કુલ ૪૪,૨૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ગોંડલ તાલુકા પો.સ્ટે.મા ગુન્હો રજી.કરાવી કાયદેસરની કાર્યવાહી કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here