છેલ્લા એક વર્ષથી શાપર વેરાવળ ની તરુણી નું અપહરણ કરી લઈ જનાર આરોપી ને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડ

0
116

રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા શ્રી.બલરામ મીણા સાહેબ દ્વારા નાસતા ફરતા આરોપીઓ તથા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ના ગુનાના આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય
જેથી *એલ.સી.બી પો.ઇન્સ શ્રી એમ.એન રાણા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોડ ના પી.એસ.આઇ શ્રી યુ એચ વસાવા સા.ના માર્ગદર્શન હેઠળ*
(1)ASI મોહમ્મદભાઈ ચૌહાણ તથા
(2)UHC પ્રભાતસિંહ કે. પરમાર તથા
(3)UHCવિરરાજભાઈ ધાંધલ તથા
(4)UPCમહેન્દ્રસિંહ સોલંકી તથા તથા
(5)uhc કરસનભાઈ કલોતરા
(6)asi રાયધનભાઈ ડાંગર
(7)Pc ભાવેશભાઈ મકવાણા નાઆવો નાસતા ફરતા આરોપીઓની તપાસ માં હતા તે દરમિયાન પો.કોન્સ. મહેન્દ્રસિંહ સોલંકી ના ઓને મળેલ બાતમી આધારે છેલ્લા એક વર્ષથી શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુના રજીસ્ટર નંબર 07 /2018 ipc 363 ,366 મુજબના કામે તરુણીનું અપહરણ કરી લઈ જનાર આરોપી નામે મહેશ ઉર્ફે સુનિલ મનહરભાઈ મસરાણી જાતે લોહાણા ઊ.વ.22 ધંધો મજૂરી રહે. મોરબી જાંબુડીયા સીરામીક ના કારખાનામાં ને આજરોજ પકડી પાડી ધોરણ સર કાર્યવાહી કરી શાપર પોલીશ સ્ટેશન ખાતે સોપેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here