RBIએ દેખાડી 100 રૂપિયાની નવી નોટ, ગુજરાતનું ગૌરવ ઝળકયું

4
275

RBIએ દેખાડી 100 રૂપિયાની નવી નોટ, ગુજરાતનું ગૌરવ ઝળકયું
Sandesh 19 જુલાઈ. 2018 15:51

ભારતીય રિઝર્વ બેંક તરફથી ખુબ જ જલ્દી 100 રૂપિયાની નવી જોન જાહેર કરવામાં આવશે. મહાત્મા ગાંધી સીરીઝની આ નવી નોટો પર હાલનાં ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે. કેન્દ્રિય બેંક તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ નવી નોટની પાછળના ભારે ગુજરાતના પાટણ જિલ્લાની ‘રાણકીની વાવ’નું ચિત્ર હશે. ‘રાણકીની વાવ’ એક સ્ટેપવેલ છે, નોટના આ ચિત્રને લઇ ભારતીના વારસાને દેખાડવામા આવશે.

આ નોટનો કલર જાંબલી એટલે કે આછો જાંબલી હશે. આ નોટની સાઇજ 66 mm × 142 mm હશે. કેન્દ્રિય બેંકએ કહ્યું કે આ નવી નોટ સાથે જ પહેલાથી પ્રચલિત 100 રૂપિયાની નોટ પણ ચલણમાં રહેશે. કેન્દ્રિય બેંકે કહ્યું કે આ નવી નોટની ઇશ્યું થયા બાદ તેની સપ્લાઇ તેજીથી વધારવામાં આવશે. જાણો 100 રૂપિયાની નવી નોટની શુ હશે ખાસિયતો…
ફ્રંટમાં શું હશે.
1. અંકોમાં 100 નીચે તરફ લખેલ છે.
2. દેવનાગરી લિપિમાં 100 વચ્ચે ગાંધીજીના ચિત્રની ડાબી બાજૂ હશે.
3. મધ્યમાં ગાંધીજીની તસવીર હશે.

 

4 COMMENTS

  1. Tony Pulis has never been asked to write a management book. He’s not posh enough. But his way of dealing with players tends to work out and he’s working wonders at West Bromwich Albion. Tony Pulis is using the same ‘old school’ management style he has employed for 23 years – and it’s working out for West Brom

  2. I just want to tell you that I am newbie to blogging and site-building and honestly loved this web page. More than likely I’m going to bookmark your blog . You certainly come with wonderful articles. Cheers for revealing your web page.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here