થરાદપો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ભરેલ ડમ્પર (હાઈવા) ગાડી પકડી પાડતી આર.આર.સેલ. ભુજ રેન્જ પોલીસ

0
117

*** પ્રેસનોટ ***
* તા.12/03/2019 *

* *થરાદપો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ભરેલ ડમ્પર (હાઈવા) ગાડી પકડી પાડતી આર.આર.સેલ. ભુજ રેન્જ પોલીસ* *

આજરોજ મેં.પોલીસ મહાનિરિક્ષક શ્રી *ડી.બી.વાઘેલા સાહેબ* સરહદી રેન્જ ભુજ નાઓની સરહદી રેન્જ ભુજ વિસ્તારમાં પ્રોહીની બદી ને નેસ્ત નાબૂદ કરવા સારું કડક અમલવારી કરવા મળેલ સૂચના આધારે શ્રી * *જી.એમ.હડિયા સાહેબ* * પો.સ.ઇ. આર.આર.સેલ ભુજ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ *એ.એસ.આઈ. અંબાલાલ તથા એ.એસ.આઈ. પરીક્ષિતસિંહ જાડેજા તથા હેડ.કો. વિપુલભાઈ , તથા પો.કોન્સ. જયદીપસિંહ જાડેજા * * એ રીતેના પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી વોચ પેટ્રોલિંગમાં હતા દરમિયાન પીલુડા તરફથી ટાટા ડમ્પર ગાડી નં. GJ 01 CX 5831 ની હકીકત મુજબની આવતા તેને ઉભી રખાવતા (૧) માજીરાણા રૂડારામ S/O ભોજજી (૨) માજીરાણા ચેતનરામ S/O દેવાજી રહે.બન્ને મીઠડી બાખાસર રાજસ્થાન વાળાઓ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ પેટી નંગ.323 બોટલ .નંગ.15504 કી.રૂ.15,50,400/- તથા રોકડ રકમ રૂ.3500/- તથા મો.ફોન-૩ કિ. રૂ.6500 તથા ગાડી કી. રૂ.10,00,000 એમ મળી કુલ.કી રૂ.25,60,400/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ મુદ્દામાલ શ્રીરામ રહે.સરવણા વાળાએ ભરાવી આપેલ અને પકડાયેલ ડમ્પર ગાડીના મલિક પટેલ ચતરાભાઈ શ્યામળાભાઈ રહે.ડૂવા તા.થરાદ વાળાએ દારૂભારવા ગાડી આપી એકબીજાએ મેલાપીપનાથી મદદગારી કારી ગુન્હો કારેલ હોઈ જે અંગે થરાદ પો.સ્ટે.માં ગુન્હો નોંધાવી આગળની તાપસ હાથ ધરેલ છે.***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here