ગોંડલ મકાન માં ચાલતી બોર્ડ ની સ્કુલ

1
1259
   માર્જીન નો નિયમ શેરી -ગલ્લી માંજ ? નિયમો ની કરી “‘એસી કી તૈસી ,”
        ગોંડલમાં છેલ્લા ઘણા વર્ષો થી મકાનમાં ચાલતી સ્કુલ વિશે તંત્ર ના અધિકારીઓ ના જો
આવા આર્શિવાદ મળતા રહે તો સ્કુલ સંચાલક ને બખ્ખા થઇ જાય નિયમ વિરૂધ્ધ જતાં
કયારેક કોઈ ખચરકા અનુભવશે નહી શામ -દામ થી સ્કુલ ને બેધ્યાન જ રાખવામાં આવશે કે
તુરંત યોગ્ય પગલા લઈને મકાનમાં ચાલતી સ્કુલ દુર કરાશે ?
      
        ગોંડલ વોરાકોટડા રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષો થી સ્કુલ ના નિયમો ની ઐસી તૈસી કરી ને
મકાનમાં ચાલતી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. તંત્ર ની મીલીભગત થી આ સ્કુલ ને માન્યતા
પણ તપાસ કર્યા વિના આપી દેવામાં આવતા અનેક સવાલ ઉઠવા ની સાથે બાળકો ના ભવિષ્ય સાથે ખીલવાડ કરતા હોવાનું ઉજાગર થવા પામ્યું છે. ગાંધીનગર સ્કોડ ધ્વારા તપાસ થશે તો અનેક ના તપેલા ચડી જવાની શકયતાઓ સેવાઈ રહી છે. શહેરના વોરાકોટડા રોડ ઉપર પછાત વિસ્તારમાં તગડી કમાણી કરવામાં માટે
છેલ્લા ધણા વર્ષોથી મકાનમાં ચાલતી સ્કુલ નરી આંખે જોઈ શકાય તેવી સ્કુલને માન્યતા મળી જતા સંચાલકોએ
નિયમોની કરી ઐસી તૈસી તેમજ બાળકો ના અભ્યાસ માટે બેન્યની વ્યવસ્થા  પણ નથી અંદાજે ૪૦૦ (સો)
વિઘાથી્ઓના ભવિષ્ય નુ શુ? જો આવા આશિષ મળતા રહે અને શામ દામથી સ્કુલ ધમધમતી  રહે અધિકારીઓ
 ના આશીર્વાદ હોય પછી નિયમો શુ ગમે તેમ ચાલે હવે એ જોવાનું રહયું કે આ મકાન મા ચાલતી રકુલને બે દયાને
જ રાખવામાં આવશે કે તુરંત યોગ્ય પગલાં લઈને દૂર કરાશે આવી જ રીતે ચાલતું રહેશે તો સ્કૂલમાં અભ્યાસ
કરતા બાળકો ના ભવિષ્ય સાથે ચેડા કરતા અન્ય સંચાલકો પણ ખચકાટ અનુભવશે નહિ જેથી આ મકાનમાં
ચાલતી રકૂલ ની તપાસ ગાંધીનગર સ્કોડ દવારા તપાસ કરવામાં આવે તે જરૂરી બનવા પામી છે અને આવા
સંચાલકો તગડી કમાણી કરવાની લાઇ માં નિયમો નુ ઉલ્લંઘન કરતાં ખચકાટ અનુભવે તે પણજરૂરી છે. જેથી
ઉચ્ચકક્ષા એથી તપાસ કરી જરૂરી કાયૅવાહિ કરવા સામાજિક કાયૅકરે માંગ કરી છે

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here