બાબરા તાલુકા ના ગળકોટડી ગામે શહીદ દીન ની ઉજવણી કરવામાં આવી

0
195

બાબરા તાલુકા ના ગળકોટડી ગામે શહીદ દીન નિમિતે શહિદો ને શ્રધ્ધાંજલી નો કાર્યક્રમ યોજાયો હતો સમસ્ત ગ્રામજનો ની ઉપસ્થિત મા શહીદો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને તાજેતરમાં પુલવા મા આતંકી હુમલા ભારત ના જવાનો ને પણ પુષ્પાંજલી આપી હતી બે મીનીટ મોન પાળી શહેર ભાજપ ના મહામંત્રી મુકેશભાઈ ખોખરીયા એ શહીદો ને યાદ કરી ને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી આ તકે બાબરા ના માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા,શહેર ભાજપ ના પ્રમુખ લલીતભાઇ આંબલીયા,શહેર ભાજપ ના મહામંત્રી અલ્તાફ ભાઇ નથવાણી,શહેર ભાજપ ના વરિષ્ઠ આગેવાન બિપીનભાઇ રાદડીયા,શહેર ભાજપ ના અગ્રણી ભુપેન્દ્રભાઇ બસીયા,શહેર ભાજપ ના ઉપ પ્રમુખ દીપકભાઈ કનૈયા,જીવરાજભાઈ લાહર ગલકોટડી ના સરપંચ વાસુરભાઇ ચોહાણ ઉપ સરપંચ સહીત આગેવાનો હોદ્દેદારો કાયઁ કરતા ઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિરેન ચૌહાણ બાબરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here