ગોંડલના કોલીથડમાં પ્રૌઢની લાશ મળી

0
62

ગોંડલ તાલુકાના કોલીથડ ગામે મકાનમાં અજાણ્યા પ્રૌઢની લાશ પડી હોવાની ગામના સરપંચે તાલુકા પોલીસમાં જાહેરાત કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં કનિદૈ લાકિઅ મૃતક ગફારભાઇ કાસમભાઇ નકાણી (રહે.કોલીથડ) હોવાનું ખુલ્યું હતું. મૃતક ગફારભાઇ તેના જ મકાનમાં એકલવાયું જીવન જીવતા હતા. મૃતકની લાશને પીએમ માટે કનિદૈ લાકિઅ ગોંડલ હોસ્પીટલમાં અકિલા ખસેડાયેલ છે.ગફારભાઇનું કુદરતી મોત થયું છે કે અન્ય કોઇ કારણ છે?  તે અંગેપોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here