ભારતમાં સૌથી મોટો મોબાઇલ વોલેટ Paytmથી ચૂકવો તમારૂ LIC પ્રીમિયમ, આ બંને વચ્ચે થયા કરાર

3
101

 

ભારતમાં સૌથી મોટો મોબાઇલ વોલેટ Paytm થી અત્યાર સુધી તમે અનેક રીચાર્જો કર્યા હશે, પૈસા ટ્રાન્સફર કર્યા હશે, હવે તમે Paytm દ્વારા તમારા LIC પોલિસી પ્રીમિયમ પણ ભરી શકો છો.

Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ દ્વારા આ માટે એલઆઇસી સાથે કરાર કરવામાં આવ્યો છે. આ હેઠળ ગ્રાહકો હવે Paytm દ્વારા એક મિનિટથી ઓછા સમયમાં LIC વીમા પ્રિમીયમ ચૂકવી શકશે.

One97 મુજબ Paytm પર 30થી વધુ વીમાદાતાના પ્રીમિયમને સરળતાથી Paytm પર ઓનલાઇન ચૂકવણી કરી શકાય છે. આ કંપનીઓમાં એલઆઈસી, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ, રિલાયન્સ લાઇફ, મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ એચડીએફસી લાઇફ, ટાટા એઆઈએ સિવાયની અન્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here