બાબરા તાલુકા મા ગામોમા શક્તિ કેન્દ્ર અને પેજ પ્રમુખ સાથે બેઠકો યોજતા પુવઁ કેબીનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાડ જયંતિભાઇ કવાડીય

0
87


તાલુકા ના ગળકોટડી કરીયાણા કીડી ખંભાળા સુખપર સહીત બે દીવસ મા 18 ગામનો પ્રવાસ

ગુજરાત પ્રદેશ ભાજપ ની સુચના મુજબ જીલ્લા ના તમામ તાલુકા ના શકિત કેન્દ્ર અને પેજ પ્રમુખ સાથે બેઠકો નુ આયોજન કરવામાં આવ્યું આ બેઠકો નુ આયોજન અમરેલી જીલ્લા ના પ્રભારી અને પુવઁ મંત્રી જયંતિભાઇ કવાડીયા ની ઉપસ્થિત મા બાબરા તાલુકા ના ગળકોટડી કરીયાણા કીડી ખંભાળા સુખપર કલોરાણા કોટડા પીઠા ઉંટવડ ચરખા સહીત બાબરા તાલુકા ના 18ગામનો મા બેઠક નુ આયોજન કરવામાં આવ્યું જેમા રાજય સરકાર ના પુવઁ કેબીનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાડ તાલુકા ભાજપ ના પ્રમુખ નિતીન રાઠોડ તાલુકા ભાજપ ના મહામંત્રી મહેશભાઈ ભાયાણી સહીત આગેવાનો ઉપસ્થિતરહ્યા હતા દરેક ગામમા મોટી સંખ્યામાં પેજ પ્રમુખો શક્તિ કેન્દ્ર ના પ્રમુખ સહીત કાર્યકર્તાઓ ગામ ના પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે બાવકુભાઇ ઉંધાડે માર્ગદર્શન આપ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here