બાબરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

0
127

જમ્મુ કશ્મીર ના પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

બાબરા સુન્ની મુસ્લિમ સમાજના યુવા આગેવાન હારૂનભાઇ મેતર સુન્ની મુસ્લિમ સમાજ ના પ્રમુખશ્રી ઇનુસ ભાઈ ગોગદ ઉપ પ્રમુખ શ્રી રહીમભાઈ અજમેરી બાબરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના અધ્યક્ષશ્રી મુન્નાભાઈ મલકાણ સતારભાઇ સૈયદ પ્રતાપભાઈ ખાચર રમઝાનભાઈ અગવાન જગદીશભાઈ ગોગદા ઇરફાનભાઇ અગવાન સદામ ભાઈ અગવાન તેમજ બાબરા મુસ્લિમ સમાજ મોટી સંખ્યામા હાજર રહીને ચમારડી ના ઝાપે શહીદ વીર જવાનો ને શ્રદ્ધાંજલિ આપી.
(હિરેન ચૌહાણ બાબરા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here