અમરેલી લોકસભા બેઠક પર કાંટે કી ટકર ના અહેવાલ

0
142

અમરેલી લોકસભાની બેઠક મા જો કોંગ્રેસ માથી નિલેષ કુંભાણી ને ટીકીટ આપે તો ભાજપ ભામાશા ગોપાલભાઈ વસ્તરપરા ને ટીકીટ આપશે બે બળીયા ઉધયોગપતિ ટકરાશે ?

લોકસભાની ચૂંટણી ના ગણત્રી ના દીવસો બાકી છે ત્યારે લોકસભાની ટીકીટ નામ ની જાહેરાત ની ગણતરી ની કલાકો બાકી છે એ દરમિયાન નતનવા ભાજપ કોગ્રેસ ના ઉમેદવારો ના નામો લોકમુખે ચચૉ જાગી અમરેલી ની બેઠક મહત્વની હોવાથી પક્ષ પણ મુંઝવણ મા છે કોને ટીકીટ આપવી હાલ લોક ચચૉ મુજબ જો ભાજપ ને અમરેલી લોકસભાની બેઠક મા કબજો રાખવો તો ભામાશા ગોપાલભાઈ વસ્તરપરા ને મેદાને ઉતારવા પડશે ભાજપ સામે કોગ્રેસ પણ અમરેલી લોકસભાની બેઠક જીતવા માટે રાજુલા ના વતની અને અગ્રણી બિલ્ડર ઉદ્યોગપતિ નિલેષભાઈ કુંભાણી ને ટીકીટ આપશે ઉધયોગપતિ સામે ઉધયોગપતિ ટકરાશે ચુંટણી લડવા અનેક નામો ની ચચૉઓ ચાલે છે ત્યારે લોકસભાની ચૂંટણી મા જીતી શકે એવા ઉમેદવાર તરીકે ના નામો લોકમુખે પ્રદેશ મા ચચૉ એ છે નિલેષભાઇ કુંભાણી અને ગોપાલભાઈ વસ્તરપરા ના નામોની યાદી છે સૌરાષ્ટ્ર ની મુખ્ય બેઠક અમરેલી ગણાય છે ત્યારે સમગ્ર લોકો ની નજર છે આ બેઠક પર નિલેષ કુંભાણી સુરત ના ઉદ્યોગપતિ છે અમરેલી જીલ્લા મા સારી ચાહના ધરાવશે અને ગોપાલભાઈ વસ્તરપરા ભામાશા તરીકે નામના ધરાવે છે બને પક્ષના ઉમેદવારો સૌરાષ્ટ્ર મા નામના ધરાવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here