ગોંડલ સિટી પો.સ્ટેશનના અપહરણના ગુનામાં 3 (ત્રણ) વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય ટીમ

8
152

 

પોલીસ અધિક્ષકશ્રી *બલરામ મીણા સાહેબ* રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓ દ્રારા જિલ્લામા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે અસરકારક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય,
આજરોજ તા.૩૦/૧૦/ર૦૧૮ ના પોલીસ ઈન્સ. *શ્રી એમ.એન.રાણા* એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફ સાથે એસ.ઓ.જી.ને લગતી કામગીરીમા શાપર-વેરાવળ વિસ્‍તારમા પેટ્રોલીંગમા હતા દરમ્‍યાન પો.કોન્સ.ધર્મેન્દ્રભાઈ ચાવડાને બાતમીરાહે મળેલ હકીકત ના આધારે શાપર વેરાવળ રોડ પરથી *ગોડલ સીટી પો.સ્ટે.ફ.ગુ.ર.ન.૪૮/૨૦૧૬ આઈ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬* ના કામના નાસ્તા ફરતો આરોપી *રામકુવાર ઉર્ફે ગુડડુ નાનાભાઈ વાખલા* રે.દેવલી અલીરાજપુર મધ્યપ્રદેશ વાળો તથા *ભોગબનનાર કિશોરી* સાથે માળી આવતા આરોપીને આજરોજ તા.૩૦/૧૦/૧૮ ના ક.૧૨/૩૦ વાગ્યે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી ગોડલ સીટી પો.સ્ટેમાં સોપેલ છે.

કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ –
એસ.ઓ.જી રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર *શ્રી એમ.એન.રાણા* તથા પો.હેડ કોન્સ. *વિજયભાઇ ચાવડા,* *ઉપેન્દ્રસિહ જાડેજા,* તથા *જયવિરસિંહ રાણા* તથા *સંજયભાઈ નિરંજની* તથા *અતુલભાઈ ડાભી* પો.કોન્સ *દિનેશભાઇ ગોંડલીયા* તથા *ધર્મેન્દ્રભાઇ ચાવડા* તથા *માયુરભાઈ વિરડા* તથા *રણજીતભાઇ ધાધલ* તથા *સાહીલભાઇ ખોખર* તથા એમ બધા સદરહુ કામગીરીમા રોકાયેલ હતા.

8 COMMENTS

  1. Hi, Neat post. There is a problem with your website in internet explorer, would check this… IE still is the market leader and a big portion of people will miss your wonderful writing due to this problem.

  2. I just want to mention I am just all new to blogging and actually savored this web blog. Almost certainly I’m likely to bookmark your blog . You definitely have fantastic well written articles. Bless you for sharing with us your blog.

  3. 123437 94555Greetings! Quick question thats completely off topic. Do you know how to make your web site mobile friendly? My website looks weird when browsing from my apple iphone. Im trying to locate a template or plugin that might be able to correct this issue. In case you have any suggestions, please share. With thanks! 609698

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here