ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 12 વર્ષના અવધ ને અપાઈ શ્રદ્ધાંજલી…

0
90

ગંગોત્રી સ્કૂલ પરિવારનો ધોરણ-8 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી વિરડીયા અવધ અરવિંદભાઈ નું તા. 15/02/2019 ને શુક્રવાર ના રોજ ટૂંકી બિમારીના કારણે અકાળે અવસાન થતાં સ્કૂલના વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણ દ્વારા મૌન ધારણ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ગંગોત્રી સ્કૂલ પરિવાર વિરડીયા પરિવારનાં દુઃખમાં સહભાગી થઈને સ્વ. અવધને સાચા અર્થમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવતીકાલે તા. 16/02/2019 ને શનિવારના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખીને શોકની લાગણી વ્યક્ત કરે છે, પ્રભુ તેમના આત્માને શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here