ગુજરાત બાર કાઉન્સીલનાં વકીલોને માંદગી સહાય પેટે 33 લાખ ચુકવવાના નિર્ણયને આવકારતા ……..ઉષાબેન કુસકીયા …….

48
442

વેરાવળ . તા. 31/12/2018
ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા તાજેતરમાં રાજ્ય ના જરૂરિયાત મંદ વકીલો ને આંશિક માંદગી સહાય પેટે મોટી આર્થિક સહાય ચુકવવા ની જાહેરાત ને આવકેલ છે અને ભવિષ્ય માં વકીલો ના હિતમાં જરૂરી નિર્ણયો લેવાશે એવો આશાવાદ ગીર સોમનાથ જિલ્લા નાં મહિલા ધારાશાસ્ત્રી અને ભારત સરકારનાં નોટરી એવા ઉસાબેન કુસકીયા એ વ્યક્ત કર્યો છે.
આ તકે માંદગી સહાય સમિતિનાં દિલીપભાઈ પટેલ,સભ્યો અનિલભાઈ કેલ્લા,કિશોરભાઈ ત્રિવેદી વિગેરેનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા ……

48 COMMENTS

  1. Hello there, just became alert to your blog through Google, and found that it’s truly
    informative. I’m going to watch out for brussels. I will be grateful if you continue this
    in future. Lots of people will be benefited from
    your writing. Cheers!

  2. Thanks for a marvelous posting! I definitely enjoyed reading it, you can be a great author.I will always bookmark your blog and will eventually come back down the road. I want to encourage you to ultimately continue your great posts, have a nice day!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here