બાબરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ખીમજીભાઈ મારૂ ની આગેવાનીમાં શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી

0
82

14 ફેબ્રુઆરી ના રોજ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં સી.આર.પી.એફના જવાનો શહીદ થયા તેના શોકમાં તથા તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે બાબરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ખીમજીભાઈ મારૂ ની આગેવાનીમાં બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે કેન્ડલમાર્ચ અને શબ્દોથી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા જેમાં બાબરા તાલુકા કોંગ્રેસ આઈ.ટી.સેલ ના પ્રમુખ અમીતભાઇ જોગેલ,ઈન્દ્રજીતભાઈ ધાધલ,હિતેશભાઈ મારૂ,યુનિકભાઈ મારૂ,રાજુભાઈ ડેર,મૌલીક મારૂ સીરાજભાઈ વાળા,દિનેશભાઈ સોંધરવા,અયુબભાઈ પઠાણ તથા બહોળી સંખ્યામાં યુવાનોએ હાજરી આપી હતી.

રિપોર્ટ:- હિરેન ચૌહાણ બાબરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here