ઉમરાળા ના પીપરાળી ગામ ની સીમમાંથી કુલ રૂ.૨.૦૪૫૦૦/- ના મુદામાલ સાથે જુગાર રમતાં સાત ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ.ભાવનગર રેન્જ

0
15

 

_શ્રી અશોક કુમાર નાયબ પોલીસ મહાનિરીક્શક ભાવનગર વિભાગ ભાવનગરનાઓ દ્વારા રેન્જ મા પ્રોહી જુગારની બદી જડમૂળથી નાબુદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ છે_ _જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ ભાવનગર રેન્જ ની ટીમ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન ઉમરાળા તાલુકાના કેરીયા ગામે ટીંબી ગામ જવાના રોડ પીપરાળી ગામની રસ્તે પહોંચતા અમોને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે પીપરાળી ગામ ની સીમ કેનાલના કાઠે કેટલાક ઇસમો જાહેર જગ્યામાં પૈસા પાના વતી જાહેર માં જુગાર રમે છે_ _ઉપરોક્ત બાતમી વાળી જગ્યા યે રેડ કરતાં કેનાલ કાંઠે કુલ આઠ ઇસમો જાહેરમાં તીન પતી નો જુગાર રમતાં હોય જેમાં થી એક ભાગવામાં સફળ રહેલ કુલ સાત ઇસમોને મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ_

_(૧) વિનોદ ભાઇ તતળશીભાઇ વેગડ ઉ.વ ૪૨ રહે.વલભીપુર_

_(૨) મેઘાભાઇ જેઠાભાઈ ચાવડા ઉ.વ.૪૦ રહે.ઝાઝમેર તા.ઉમરાળા_

_(૩) ધર્મેન્દ્રભાઇ ઉર્ફે. ધમાભાઇ સવજીભાઈ પનારા ઉ.વ.૪૨ રહે.ધોળાં જંકશન તા.ઉમરાળા_

_(૪) અમરશીભાઇ નાગજીભાઈ ધામેલીયા ઉ.વ.૬૦રહે.વલભીપુર તા.વલભીપુર_

_(૫) મુકેશભાઈ નાથુભાઈ મેર ઉ.વ.૩૦ રહે.વલભીપુર તા.વલભીપુર_
.
_(૬) કુષ્ણસિંહ પ્રવિણસિંહ ગોહિલ ઉ.વ.૪૦ રહે.કેરીયા તા.ઉમરાળા_

_(૭) વિરમદેવ સિંહ હરૂભા ગોહિલ ઉ. વ.૩૭ રહે.કેરીયા તા. ઉમરાળા_
_તેમજ સદર ઇસમો પાસેથી કુલ.૪ મોટરસાઇકલ તથા એક ફોરવીહલ સહીત કુલ રોકડ રૂ.૨૫.૫૦૦/- તથા મોબાઈલ નંગ-૭ કિ.રૂ ૨૯.૦૦૦/- તથા મો.સા.નંગ-૪ કિ.રૂ. ૭૦.૦૦૦/- તથા એક ફોરવીહલ ગાડી કિ.રૂ ૮૦.૦૦૦/- મળી કુલ રૂ.૨.૦૪૫૦૦/- ના મુદામાલ સાથે જુગાર રમતાં સાત ઇસમો ને ઝડપી પાડવામાં આવ્યા હતા…._

*_આ કામગીરીમાં શ્રી અશોક કુમાર નાયબ પોલીસ મહાનિરીક્શક ભાવનગર વિભાગ ભાવનગરનાઓ સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી ડી.ડી.પરમાર સાહેબ.હેડ.કોન્સ.બાબાભાઈ કેશુભાઈ ….તથા હેડ.કો.અરવિંદભાઇ ઉકાભાઇ મકવાણા પો.કોન્સ.એઝાઝખાન ઇસુફખાન પઠાણ પો.કોન્સ જયપાલ સિંહ જોડાયેલ હતાં_*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here