વાંકાનેર સીટી પીઆઇ ફરી વિવાદમાં સપડાયા કોળી યુવાન હત્યાકેસની તપાસ દરમિયાન સાક્ષીઓને ધમકાતા અન્ય અધિકારીને તપાસ સોંપવા માંગ સાથે વિશાળ રેલી

20
593

 

વાંકાનેર : સતત વિવાદોમાં ધેરાયેલ રહેતા વાંકાનેર સીટી પીઆઇ દ્વારા કોળી યુવાન હત્યાકેસ પ્રકરણમાં સાક્ષીઓને ધમકાવતા હોવાના આક્ષેપ સાથે આજે કોળી સમાજ દ્વારા વિશાળ રેલી યોજી અન્ય અધિકારીને તપાસ સોંપવાની માંગ કરતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરમાં દિવાળીના તહેવારના દિવસે રાત્રીના ફટાકડા ફોડવા માંગી દાદાગીરી આચરી ચાર લુખ્ખાઓ દ્વારા હોન્ડા અને રોકડની લૂંટ ચલાવી છરીના ઘા ઝીકતા વિજયભાઈ મેટાળીયા નામના યુવાનનું સારવાર દરમિયાન મોટ નીપજ્યું હતું આ કેસની તપાસ કરી રહેલા વાંકાનેર સીટી પીઆઇ વાઢિયા દ્વારા ગુન્હો નોંધવામાં હત્યાનો પ્રયાસ કરાયો હોવા છતા આરોપીઓને છાવરવા હત્યાના પ્રયાસની કલમ ન ઉમેરવામાં આવી હોવાનું જણાવી આજે કોળી સમાજ દ્વારા વિશાળ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી અન્ય અધિકારીને તપાસ સોંપવા માંગ ઉઠાવાઈ હતી.

આ ઉપરાંત આવેદનપત્રમાં જણાવાયા મુજબ કોળી સમાજ દ્વારા પીઆઇ વાઢિયા દ્વારા આ કેસના મહત્વના સાક્ષીઓને નિવેદન બદલવા દબાણ લાવી અન્ય કેસમાં ફિટ કરવાની ધમકી આપવાની સાથે સાથે હત્યા કેસમાં ઝડપાયેલા લુખ્ખાઓને કાયદાનું ભાન કરાવવાને બદલે મહેમાનની જેમ સાચવી ગુપ્ત બેઠક પણ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ નવરાત્રીમાં ફાળો ઉઘરાવતા કાર્યકરો સાથે અભદ્ર વર્તન કરવા મામલે વાંકાનેરના પૂર્વ નગરપતિ દ્વારા પીઆઇ વાઢિયા વિરુદ્ધ અનસન આંદોલન પણ કરવામાં આવ્યું હતું ત્યારે ટૂંકા સમયગાળામાં જ ફરી સીટી પીઆઇ વિવાદમાં ઘેરાયા છે.

બીજી તરફ વાંકાનેર નેશનલ હાઈવેથી વિશાળ પગપાળા રેલી શરૂ થઇ હતી અને મેઈન બજારમાંથી પ્રાંત કચેરી સુધી પહોંચી હતી, કોળી સમાજના અગ્રણી જિજ્ઞાસાબેન મેર અને જયેશ સોમાણી ની આગેવાનીમાં આ રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં સમસ્ત હિન્દુ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને વિજય ભાઈ ને ન્યાય આપોના નારા લગાવ્યા હતા.

20 COMMENTS

 1. I have been surfing online more than 3 hours as of late, yet I
  by no means discovered any interesting article like yours.
  It is pretty price sufficient for me. In my opinion, if
  all webmasters and bloggers made excellent content material as you probably did, the web will
  be much more useful than ever before.

 2. Howdy, i read your blog from time to time and i own a similar one and i was just curious if you get a lot of spam comments?
  If so how do you protect against it, any plugin or anything you can suggest?
  I get so much lately it’s driving me crazy so any support is very
  much appreciated.

 3. Can I just say what a relief to find somebody that genuinely knows what they’re talking about on the web.
  You definitely know how to bring an issue to light and make it important.
  More people must look at this and understand this side of the story.
  It’s surprising you aren’t more popular given that you most certainly possess the gift.

 4. Great goods from you, man. I have understand your stuff previous to and you’re just extremely great.
  I actually like what you’ve acquired here, really like
  what you’re saying and the way in which you say it. You make it enjoyable and
  you still take care of to keep it wise. I cant wait to read far more from you.

  This is actually a great web site.

 5. The turnkey franchise provіder offers the rest, including.
  Ulesѕ you’re investing in advertising yourself, insiⅾе your generate foot traffіϲ is with attractive content.
  Keepіng a reϲord of hoᴡ customers view your organizatiⲟn, and reacting to it in time, is sometimes not enougһ.

 6. My coder is trying to convince me to move to .net from PHP.

  I have always disliked the idea because of the expenses.
  But he’s tryiong none the less. I’ve been using Movable-type on several websites for about a year and am concerned about
  switching to another platform. I have heard good things about
  blogengine.net. Is there a way I can transfer all my wordpress posts into it?

  Any kind of help would be greatly appreciated!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here